________________
૨, સમ.૧પ૯.
૪૮૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સુરહિપુર (સુરભિપુર) એક શહેર જ્યાં તિર્થીયર મહાવીર ગયા હતા. તે ગંગા નદીના કિનારા ઉપર આવેલું હતું. ૧. વિશેષા. ૧૯૨૪, આવનિ.૪૭૦, આવયૂ.૧.પૃ.૭૭૯, આવમ.પૃ. ૨૭૪, આવહ.
મૃ. ૧૯૭, ૨. કલ્પવિ.પૃ.૧૬૩. ૧. સુરાદેવતિત્થર મહાવીરના મુખ્ય દસ ઉપાસકોમાંના એક. તે વાણારસીના હતા અને તેમની પત્ની ધણા હતી. એક દેવે તેમને તેમનો ધર્મ છોડી દેવા કહ્યું. સુરાદેવે દઢતાપૂર્વક તે દેવના કહ્યા પ્રમાણે ન કર્યું, એટલે દેવે તેમના પુત્રોને ત્રાસ આપ્યો. તેમ છતાં સુરાદેવ ચલિત ન થયા. જ્યારે દેવે તેમના શરીરમાં રોગો પેદા કરવાની ધમકી આપી ત્યારે સુરાદેવ તે દેવને પકડવા ધસ્યા. પરંતુ દેવ અલોપ થઈ ગયો. સુરાદેવ સોહમ્મ સ્વર્ગીય ક્ષેત્રમાં પુનર્જન્મ પામ્યા.
૧. ઉપા.૩૦-૩૧. ૨. સુરાદેવ ભરહ(૨) ક્ષેત્રના બીજા ભાવી તિર્થંકર. તે સુરદેવ નામે પણ જાણીતા છે.
૧. તીર્થો.૧૧૧૧. ૩. સુરાદેવ ઉપાસગદાસાનું ચોથું અધ્યયન.'
૧. ઉપા.૨, સ્થા.૭૫૫. ૧. સુરાદેવી પુફચૂલિયાનું આઠમું અધ્યયન. ૧
૧. નિર.૪.૧. ૨. સુરાદેવી રાયગિહમાં તિત્થર મહાવીરને વંદન કરવા આવેલી દેવી. તેના પૂર્વભવમાં તેને તિર્થીયર પાસના સંઘમાં દીક્ષા આપવામાં આવેલી. ૧. નિર.૪.૧.
૨. નિર.૪.૮. ૩. સુરાદેવી જુઓ સુરદેવી(૨).૧
૧. તીર્થો.૧૫૭. ૧. સુરિંદદત્ત (સુરેન્દ્રદત્ત) તિર્થીયર સંભવ(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપનાર વ્યક્તિ."
૧. સમ. ૧૫૭, આવનિ.૩૨૭, આવમ.પૃ.૨૨૭. ૨. સુરિંદદર રાજા ઈંદદત્ત(૯)નો પુત્ર. નક્કી કરવામાં આવેલી કસોટીમાં સફળ થઈ તે રાજકુમારી વુિઈને પરણ્યો હતો.' ૧. આવનિ.૧૨૮૬-૮૭, વિશેષા.૩૫૭૮, આવયૂ. ૧.પૂ.૪૫૦, આવમ.પૃ.૩૪૪,
૭૦૪, ઉત્તરાશા.પૃ.૧૪૯, ઉત્તરાક.પૃ.૯૮-૯૯, સુર્આ (સુર્પા) જુઓ સુરૂવા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org