________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. જમ્મૂ.૧૧૪.
સુર્ય (સુરૂપ) જુઓ સુવ.'
૧. ભગ.૧૬૯.
સુરૈયા (સુરૂપા) જુઓ સુવા.
૧
૧. ભગ.૪૦૬, શાતા.૧૫૨, આવહ.પૃ.૧૨૩.
૧. સુરૂવ (સુરૂપ) દીવકુમાર દેવોના બે ઇન્દ્રો પુણ્ડ(૩) અને વિસિટ્ટ(૨) છે, તે બેમાંથી દરેકના એક એક લોગપાલનું નામ. ઠાણમાં સુરૂવના બદલે રૂયંસ નામ છે.૨
૧. ભગ.૧૬૯.
૨. સ્થા.૨૫૬.
૨. સુરૂવ દક્ષિણ ક્ષેત્રના ભૂય(૨) દેવોના બે ઇન્દ્રોમાંના એક. તેમને ચાર મુખ્ય પત્નીઓ છે - સૂવવતી(૧), બહુરૂવા(૩), સુરવા(પ) અને સુભગા(૧).૧
૧. પ્રજ્ઞા.૪૮, ભગ.૧૬૯, સ્થા.૨૭૩.
૩. સુવ જુઓ સુબંધુ(૨).૧
૧. સ્થા.૫૫૬.
૧. સુરવા (સુરૂપા) રુયગ(૧) પર્વતના મધ્યપ્રદેશમાં વસતી મુખ્ય દિસાકુમારી.
૧. જમ્મૂ.૧૧૪, આવહ.પૃ.૧૨૩, સ્થા.૨૫૯, ૫૦૭, તીર્થો.૧૬૩.
૨. સુરવા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમા વર્ગનું સાતમું અધ્યયન.
૧. શાતા.૧૫૩.
૧. સ્થા. ૨૭૩, ૫૦૮, ભગ.૪૦૬.
૨. જ્ઞાતા. ૧૫૨.
૪. સુરૂવા ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના ચોથા વર્ગનું બીજું અધ્યયન.
૧, શાતા.૧૫૨.
૩. સૂવા ભૂયાણંદ(૧)ની છ રાણીઓમાંની એક.' તેના પૂર્વભવમાં તે શ્રેષ્ઠીની પુત્રી હતી.૨
૬. સુરૂવા આ અને ૧. તીર્થો.૭૯.
૪૮૧
૫. સુરૂવા ણાગપુરમાં જન્મેલી શ્રેષ્ઠી પુત્રી. તેણે સંસારત્યાગ કર્યો. મૃત્યુ પછી તે ભૂય(૨) દેવોના ઇન્દ્ર સુરૂવ(૨)ની રાણી તરીકે જન્મી. પડિરૂવની રાણીનું પણ આ જ નામ છે.
1
૧. શાતા.૧૫૩, ભગ.૪૦૬.
સર્વા એક છે.૧
સુરેંદદત્ત (સુરેન્દ્રદત્ત) જુઓ સુરિંદદત્ત(૧).૧
૧. આવિન.૩૨૭, આવમ.૨૨૭.
Jain Education International
૨. સ્થા.૨૭૩, ભગ.૪૦૬.
૧
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org