________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. શાતા.૧૧૭.
સુરદીવાયણ (સુરદ્વીપાયન) આ અને સુરગ્નિદીવાયણ એક છે.
૧. અન્ન.૯.
સુરદેવ આ અને સૂરદેવ એક છે.
૧. તીર્થો.૧૧૧૧.
૧. સુરદેવી સુરદેવીકૂડ(૨) ઉપર વસતી દેવી.
૧
૧. જમ્મૂ.૭૫.
૨. સુરદેવી પશ્ચિમ રુયગ(૧) પૂર્વતના અમોહ(૨) શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.
૧
૧. જમ્મૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો.૧૫૭.
૩. સુરદેવી સિહરિ પર્વતનું શિખર.૧ ૧. જમ્મૂ. ૧૧૧.
૧. સુરદેવીકૂડ (સુરદેવીકૂટ) જુઓ સુરદેવી(૩).૧
૧. જમ્મૂ. ૧૧૧.
૨. સુરદેવીફૂડ ચુલ્લહિમવંત પર્વતનું શિખર. દેવી સુરદેવી(૧) ત્યાં વસે છે.
૧. જમ્મૂ.૭૫.
૨. એજન.
૧. સુરપ્પિય (સુરપ્રિય) સુરપ્પિય યક્ષનું ચૈત્ય. બારવઈ નગર અને રેવયગ પર્વતની નજીક આવેલા ણંદણવણ(૨)માં તે આવેલું હતું. તિત્શયર અરિક્રૃણેમિ આ ચૈત્યમાં
૧
આવ્યા હતા.
૧. નિર.૫.૧, અન્ત.૧, શાતા.પર, આવચૂ.૧.પૃ.૩૫૫.
૨. જ્ઞાતા.૫૩.
૨. સુરપ્પિય જેમનું ચૈત્ય સાગેય નગરની ઉત્તરપૂર્વે આવેલા ઉદ્યાનમાં આવેલું હતું તે યક્ષ. પોતાના વાર્ષિક ઉત્સવ ઉપર પોતાની આકૃતિ દોરતા ચિત્રકારને તે મારી નાખતો હતો.
૧. આચૂ.૧.પૃ.૮૭, વિશેષાકો.પૃ.૩૩૧, આવમ.પૃ.૧૦૧, આવહ.પૃ.૬૨.
સુરભિપુર જુઓ સુરહિપુર.
૧. વિશેષા.૧૯૨૪, આવહ.પૃ.૧૯૭.
૧
૧. સુરવર તિત્ફયર ઉસહ(૧)ના એક સો પુત્રમાંનો એક.
૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
૨. સુરવર જુઓ સુગંબર.૧
૧. આવહ.પૃ.૭૦૫.
૪૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org