________________
૪૬૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. સુપાસ તિર્થીયર મહાવીરના કાકા. * તે આગામી ઉસ્સપિણી કાલચક્રમાં ભરત(૨) ક્ષેત્રમાં સૂરદેવ નામના બીજા તિર્થંકર તરીકે જન્મ લેશે. ૨ ૧. આચા.૨.૧૭૭, આચાચૂ.પૃ.૩૦૭, સમ.૧૫૯, કલ્પ.૧૦૯, આવયૂ.૧પૃ.૨૪૫,
સ્થા.૬૯૧. ૨. સમ. ૧૫૯, સ્થા.૬૯૧, સ્થાઅ.પૃ.૪પ૬. સુપાસાતિવૈયર પાસ(૧)ની પરંપરાની શ્રમણી. આગામી ઉસ્સપ્રિણી કાલચક્રમાં તે ચાઉજ્જામ-ધમ્મનો ઉપદેશ દેશે અને મોક્ષ પામશે. તે તિર્થીયર તરીકે જન્મશે કે નહિ તે નિશ્ચિત નથી.'
૧. સ્થા. ૬૯૨, સ્થાઅ.પૃ.૪૫૮. સુપીઅ (સુરત) રાતદિવસના ત્રીસ મુહુત્તમાંનું એક.'તે સુગીઅર અને સુબીઅનામે પણ જાણીતું છે.
૧. સમ.૩૦, જબૂશા .૪૯૩. ૨. સૂર્ય.૪૭. ૩. જબૂ.૧૫ર. સુપુખ (સુપખ) લતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષ છે.'
૧. સમ.૧૨. સુપુંડ (સુપુષ્ઠ) સુપુખ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૧૨. સુપુફ (સુપુષ્પ) પાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષ છે."
૧. સમ.૨૦. સુપ્પડિબુદ્ધ (સુપ્રતિબુદ્ધ) આચાર્ય સુહસ્થિ(૧)ના બાર શિષ્યોમાંના એક.' જુઓ સુફિયસુખડિબુદ્ધ.
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૫૭. સુપઇટ્ટાભ (સુપ્રતિષ્ઠાભ) એક લોગંતિય સ્વર્ગીય વાસસ્થાન જ્યાં અગ્નિચ્ચ(૧) દેવો વસે છે. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય આઠ સાગરોપમ વર્ષ છે. ૧. ભગ.૨૪૩.
૨. સમ.૮. સુપ્રબુદ્ધ (સુપ્રબુદ્ધ) આઠમું ગેવિજગ સ્વર્ગીય વાસસ્થાન(વિમાન).૧
૧.સ્થા.૬૮૫. ૧. સુપ્રબુદ્ધા (સુપ્રબુદ્ધા) જંબુસુદંસણા વૃક્ષનું બીજું નામ."
૧. જખૂ.૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org