________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૬૫ ૨. સુપ્રબુદ્ધા દક્ષિણ ગુયગ(૧) પર્વતના પઉમ(૧૭) શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.'
૧. સ્થા. ૬૪૩, તીર્થો.૧૫૫, જખૂ.૧૧૪. ૧. સુપ્પમ (સુપ્રભ) ચોથા બલદેવ(૨) અને વાસુદેવ(૧) પુરિસુત્તમના ભાઈ. તે બારવઈ નગરના રાજા સોમ(૪) અને તેમની રાણી સુદંસણા(૩)ના પુત્ર હતા. તે . પંચાવન લાખ વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા. તેમની ઊંચાઈ પચાસ ધનુષ હતી. તે પોતાના પૂર્વભવમાં અસોગ(૬) કે અસોગલલિય હતા. ૧. વિશેષા.૧૭૬૬, તીર્થો.પ૬૭, આવમ.૪. એજન.૪૦૬, ૪૧૪. સમ.૫૧ અનુસાર પૃ. ૨૩૭, ૨૩૯-૪૦.
તે એકાવન લાખ વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા. ૨. સમ. ૧૫૮ અનુસાર તેમના પિતાનું [૫. આવનિ.૪૯૩, સમ.૫૦. નામ રુદ્ર(૫) હતું.
૬. સમ.૧૫૮. નામની બાબતમાં ગોટાળો છે. ૩. આવનિ.૪૦૮-૪૧૧. ૨. સુપ્રભ ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી કુલગર.'
૧.સમ.૧૫૯, સ્થા.૫૫૬. ૩. સુપ્લભ ભરહ(૨) ક્ષેત્રના ચોથા ભાવી બલદેવ(૨).૧
૧.સમ. ૧૫૯, તીર્થો.૧૧૪૪. ૪. સુપ્લભ છઠ્ઠા તિર્થંકર પઉમપ્પભનું બીજું નામ.'
૧ નદિ ગાથા ૧૮, વિશેષા.૧૭૫૮, તીર્થો.૪૪૬, આવનિ. ૩૭૦.
૫. સુપ્લભસુવણકુમારનાએ ઇન્દ્રો હરિકંત અને હરિસ્સહમાંથી દરેકના લોગપલનું નામ.'
૧.સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૬. સુપ્પમ ખોદવર દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક
૧. જીવા.૧૮૨. સુપ્રભકત (સુપ્રભકાન્ત) સુવણકુમાર દેવોના બે ઇન્દ્ર હરિકંત અને હરિસ્સહમાંથી દરેકના લોગપાલનું નામ.'
૧.ભગ.૧૬૯, સ્થા.૨૫૬. ૧. સુપ્પા (સુપ્રભા) પરણિંદના ચાર લોગપાલમાંથી દરેકની રાણીનું નામ.'
૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬ . ૨. સુપ્પભા બીજા તિર્થીયર અજિય સાથે સંબંધ ધરાવતી પવિત્ર પાલખી.૧
૧. સ.૧૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org