________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૬૩
જે વૃક્ષ નીચે કેવલજ્ઞાન થયું હતું તે શિરીષનું વૃક્ષ હતું. તેમના શ્રમણસંધમાં ત્રણ લાખ શ્રમણો હતા અને ચાર લાખ ત્રીસ હજાર શ્રમણીઓ હતી.૧૪ તેમના શ્રમણોના પંચાણુ ગણો હતા. તે ગણોના પંચાણુ નાયકો અર્થાત્ ગણધરો હતા.૧૫ વિદધ્મ તેમનો મુખ્ય શિષ્ય હતો અને સોમા(૫) તેમની મુખ્ય શિષ્યા હતી. સમ્મેય પર્વત ઉપર એક સો શ્રમણો સાથે તે વીસ લાખ પૂર્વેની ઉંમરે મોક્ષ પામ્યા. પઉમપહની વચ્ચેનો સમયનો ગાળો નવ હજાર કરોડ સાગરોપમ વર્ષનો છે.૧૮ ૧. સમ.૧૫૭,આવ.પૃ.૪,નન્દ્રિ ગાથા ૧૯. સમ,૧૫૭.
તેમની અને તિત્થયર
૧૮,વિશેષા.૧૭૫૮,આનિ ૧૦૯૦. ૧૦. આનિ.૩૨૦, ૩૨૩, ૩૨૭, સમ.
૧૫૭.
૨. સમ.૧૫૭.
૩.તીર્થો.૩૨૦.
૪. આત્તિ.૩૮૨,૩૮૫,૩૮૭,સમ. ૧૫૭, તીર્થો.૪૭૦.
૫. સમ.૧૦૧,આવમ.પૃ.૨૩૭-૨૪૩, આવનિ.૩૭૮, તીર્થો ૩૬૨. ૬. આનિ.૩૭૬, તીર્થો.૩૪૦. ૭. આવમ.પૃ.૨૦૮-૨૧૪, આવિન.
૨૮૩.
૧૭
૧૧. આવમ.પૃ.૨૦૬. ૧૨. આનિ.૨૪૪.
૧૩. સમ.૧૫૭, તીર્થો.૪૦૫. ૧૪. આનિ.૨૫૭, ૨૬૧. ૧૫. આનિ.૨૬૬, સમ.૯૫. ૧૬. સમ. ૧૫૭, તીર્થો.૪૪૬, ૪૬૦. ૧૭. આવૃત્તિ.૩૦૩,૩૦૭,૩૦૯. ૧૮. આવનિ.૮૧, કલ્પ.૧૯૮.
૮. આનિ.૨૨૫,૨૩૧, તીર્થો.૩૯૧.
૨. સુપાસ આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના એરવય(૧) ક્ષેત્રમાં થનારા ભાવી સાતમા તિર્થંકર. તિત્થોગાલી સાતમા તરીકે સુવ્વયનો ઉલ્લેખ કરે છે અને સુપાસનો અઢારમા તિર્થંક૨ તરીકે ઉલ્લેખ કરે છે.
૧. સમ. ૧૫૯, તીર્થો. ૧૧૨૦,
૩. સુપાસ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના એરવય(૧) ક્ષેત્રમાં થયેલા અઢારમા તિર્થંકર. તિત્થોગાલીમાં તેમનું નામ અઇપાસ છે.
૧. સમ.૧૫૯.
૨. તીર્થો.૩૩૧.
૪. સુપાસ ભરહ(૨) ક્ષેત્રના ત્રીજા ભાવી તિર્થંકર અને ઉદય(૫)નો ભાવી ભવ. ૧. સમ. ૧૫૯, તીર્થો.૧૧૧૧, સ્થા.૬૯૧.
Jain Education International
૫. સુપાસ ભરહ(૨) ક્ષેત્રના ચોથા ભાવી કુલગર.૧ જુઓ કુલગર.
૧. તીર્થો,૧૦૦૪.
૬. સુપાસ અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ત્રીજા કુલગર.' જુઓ કુલગર.
૧. સમ.૧૫૭, સ્થા.૫૫૬.
For Private & Personal Use Only
www.jainelibrary.org