________________
૪૬ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વિપા.૩૦, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. ઉત્તરાનિ.પૃ.૩૮૦. સુપટ્ટપુર (સુપ્રતિષ્ઠપુર) તે નગર જયાં મિયાપુત્ત(૨) શ્રેષ્ઠીપુત્ર તરીકે પુનર્જન્મ પામ્યો હતો. તેની પાસે ગંગા નદી વહેતી હતી. તેની એકતા અલ્હાબાદની સામે ગંગાની પેલે પાર આવેલા વર્તમાન ઝૂસી (Jhusi) સાથે સ્થાપવામાં આવી છે. ૧. વિપા. ૭.
૨. જિઓડિ.પૃ.૧૫૯. સુપઢાભ (સુપ્રતિષ્ઠાભ) અચ્ચિ જેવું જ લોગંતિય દેવોનું સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ.૮, ભગ.૨૪૩. સુપUણા (સુપ્રતિજ્ઞા) દક્ષિણ રુયગ(૧) પર્વતના કંચણ(૨) શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.૧
૧. જબૂ.૧૧૪, સ્થા.૬૪૩, તીર્થો. ૧૫૫, આવહ પૃ.૧૨૨. ૧. સુપ— (સુપલ્મનું) એક સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ સાગરોપમ વર્ષ છે. તે પપ્પ(૨) જેવું જ છે. - ૧. સમ.૯. ૨. સુપડુ મહાવિદેહનો એક પ્રદેશ જેની રાજધાની સીહપુર છે."
૧. જખૂ. ૧૦૨. ૩. સુપડુ અંકાવઈ(૨) પર્વતનાં ચાર શિખરોમાંનું એક.'
૧. જખૂ. ૧૦૨. સુપસિદ્ધા (સુપ્રસિદ્ધા) તિર્થીયર અભિગંદણના સંસારત્યાગના પ્રસંગે તેમણે ઉપયોગમાં લીધેલી પાલખી. ૧
૧. સમ. ૧પ૭. ૧. સુપાસ (સુપાર્જ) વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા સાતમા તિર્થંકર. તેમના પૂર્વભવમાં તે સુંદરબાહુ(૧) હતા. એરવય(૨) ક્ષેત્રમાં તેમના સમકાલીન તિર્થંકર સોમચંદ(૧) હતા.વાણારસીના રાજા પટ્ટ(૧) તેમના પિતા હતા અને રાણી પુડવી(૧) તેમની માતા હતી.સુપાસની ઊંચાઈ બસો ધનુષ હતી. તેમનો વર્ણ તમ સુવર્ણ જેવો હતો. તે પાંચ લાખ પૂર્વ અને વીસ પૂર્વાગ વર્ષની ઉંમરે રાજગાદીએ બેઠા. પછી તેમણે એક હજાર પુરુષો સાથે સંસારત્યાગ કર્યો. તે પ્રસંગે તેમણે જયંતી(૧૧) પાલખીનો ઉપયોગ કર્યો. તેમણે પાડલસંડના મહિંદ પાસેથી સૌપ્રથમ ભિક્ષા લઈ ઉપવાસનાં પારણાં કર્યા. નવ મહિના પછી તેમને કેવલજ્ઞાન થયું. તે દિવસ હતો ફાલ્યુન મહિનાના કૃષ્ણ પક્ષની છઠ્ઠ. ૧૨ તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org