________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવ.પૃ.૧૯.
૧
૧. સુત્ત (સૂત્ર) જે કંઈ ઉપદેશ જિનોએ અન્થના (અર્થના) રૂપમાં આપ્યો તેને જ ગણધરોએ સુત્તના (સૂત્રના) રૂપમાં એક સાથે વ્યવસ્થિત ગૂંથ્યો. આમ જિનોના ઉપદેશોની પદ્ધતિસરની વ્યવસ્થિત શ્રુતસ્કન્ધ, અધ્યયન વગેરેમાં ગોઠવણી યા રચના એ સુત્ત છે. તેને સુત્ત નામ આપવામાં આવ્યું છે કારણ કે તે જ્ઞાનને રજૂ કરે છે અથવા જિનોના પવિત્ર ઉપદેશના અર્થની ધારાને પ્રગટ કરે છે યા બહાર વહેવડાવે છે.૪ સુત્ત શબ્દ ઉપદેશોના સૂત્રો યા સૂત્રાત્મક વાક્યોનો વાચક છે," અથવા જિનોના ઉપદેશોમાંથી પસાર થતો અથવા ઉપદેશોને ગૂંથતો યા બાંધતો દોરો (સૂત્ર) એવા અર્થનો વાચક છે. અથવા તો જિનોના ઉપદેશો ‘સારી રીતે કહેવાયેલાં વચનો છે' એ અર્થવાળા સૂક્ત શબ્દનો પર્યાય છે. સુત્તમાં ગણધરોનો ઉપદેશ સમાવેશ પામે છે. સુત્ત અંગપવિટ્ટ અને અંગબાહિર ગ્રન્થોનું સંગઠિત સાહિત્ય છે. તેનો સામાન્ય અર્થ આગમશાસ્ત્રો યા શાસ્ત્રો છે અને તેની ભાષા અદ્ધમાઘહી છે.૧૧ તેનાં બીજાં નામો આગમ, પવયણ અને સુય પણ છે.૧૨ જુઓ આગમ, પવયણ અને સુય.
૯
૪૫૬
૧. ‘અથૅ માસફ ઞરા સુત્ત ગંતિ ળદરા' |૭. આવનિ.૯૨,વિશેષા.૧૧૨૪,વ્યવભા. ૮. ૪.૧૦૧, દશચૂ.પૃ.૬, આવચૂ.૧.પૃ. ૯. ૩૩૭, ઉત્તરાચૂ.પૃ.૧૦૮.
૨. આવચૂ.૧.પૃ.૯૨-૯૩. ૩. સૂત્રનિ.૩, સૂત્રચૂ.પૃ.૬. ૪. વિશેષા.૧૩૭૫, વિશેષાકો.પૃ.૩૯૮, નન્દ્રિમ.પૃ.૨૩૯, અનુહ.પૃ.૨૨, અનુહે પૃ.૩૮.
વિશેષાકો.પૃ.૩૯૮. બૃક્ષે. ૧૩૭૯.
ઉત્તરા.૨૮.૨૩, પ્રજ્ઞા.૩૭, જીતભા. ૫૬૦,નિશીયૂ.૧.પૃ.૧૧, આવચૂ.૧. પૃ.૩૩૭, પાક્ષિય.પૃ.૫૯.
સ્થા.૪૬૮, ઉત્તરા. ૧.૨૩, ઉત્તરાશા.પૃ. ૫૬, ઉત્તરાયૂ.૧૫૮, નિશીભા.૨૦૯૪, મર. ૫૩૭, ભક્ત.૮.
૧૧. શ્વે.૧૩૭૯,આવનિ.(દીપિકા) પૃ.૭૦. ૧૨. આચાનિ.૨૮૧,વિશેષા.૧૩૭૩, આવચૂ.૧.પૃ.૯૨, સૂત્રશી.પૃ.૨, પાક્ષિય પૃ.૫૯.
સુત્તકડ (સૂત્રકૃત) જુઓ સૂયગડ. ૧. સૂનિ.૨, સૂત્રચૂ.પૃ.૬. સુત્તગડ (સૂત્રકૃત) જુઓ સૂયગડ.
૧. સૂનિ.૨૦.
પ. વિશેષા.૧૦૦૨,૧૦૦૪,ઉત્તરાશા.પૃ. ૧૮, અનુહે.પૃ.૨૬૩, સ્થા.પૃ.૬, આચાશી.પૃ.૧૧. ૬.ચંવે.૮૩-૮૪, ભક્ત.૮૭.
૨. સુત્ત દિઢિવાયના પાંચ વિભાગોમાંનો એક.૧ ૧. સમ.૧૪૭, નન્દ્રિ.૫૭, સ્થા.૨૬૨.
Jain Education International
૧૦.
For Private & Personal Use Only
www.jainelibrary.org