________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૫૭ સુત્તયાલિય (સૂત્રવૈચારિક) એક આરિય(આર્ય) ધંધાદારી વર્ગ.'
૧. પ્રજ્ઞા.૩૭. સુત્તિઓ (સૌત્રિક) એક આરિય (આર્ય) ધંધાદારી વર્ગ.'
૧. પ્રજ્ઞા.૩૭. સુત્તિમઈ (સુક્તિમતી) આરિય (આ) દેશ ચેદિની રાજધાની 'ત્યાં દમઘાસનો પુત્ર સિસુપાલ રાજા રાજ કરતો હતો. સુત્તિમઈની એકતા બુંદેલખંડમાં, જમુના નદીને મળતી કેન નદીના તટ ઉપર આવેલા બાન્દા(Banda) નજીકના સ્થાન સાથે સ્થાપવામાં આવી છે. ૧. સૂત્રશી પૃ.૧૨૩.
૩. સ્ટજિઓ.પૃ.૪૮, લાઈ.પૃ.૩૪૦. ૨. જ્ઞાતા.૧૧૭. સુત્તિવત્તિયા (સૂક્તિપ્રત્યયા) ઉત્તરબલિસ્સહગણ(૨)ની ચાર શાખાઓમાંની એક 1
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૭. સુત્યિયા (સુસ્થિતા) જુઓ સુઢિયા.'
૧. જીવા.૧૫૪. ૧. સુદંસણ (સુદર્શન) ભરત(૨)ના અઢારમા તીર્થંકર અરના પિતા '
૧. સ.૧૫૭-૫૮, તીર્થો.૪૮૧. ઉત્તરાક.પૃ.૩૩૨. ૨. સુદંસણ ભરત(૨) ક્ષેત્રમાં થવાના પાંચમા ભાવી બલદેવ(૨).૧
૧. સમ.૧૫૯,તીર્થો.૧૧૪૪. ૩. સુદiણ આ અને સુણંદ(પ) એક છે.
૧. આવચૂ. ૧.પૃ.૨૮૨. ૪. સુદંસણ સાગરદત્ત(૪) (બલદેવ(૨) ભદ(૧૩)નો પૂર્વભવ) અને ધણદત્ત(૧) (વાસુદેવ(૧) સયંભૂ(૧)નો પૂર્વભવ)ના ગુરુ."
૧. સ.૧૫૮, તીર્થો. ૬૦૭. ૫. સુદંસણ તેવીસમા તિર્થીયર પાસ(૧)નો પૂર્વભવ.'
૧. સમ.૧૫૭. ૬. સુદંસણ અઢારમા તિર્થીયર અરનો પૂર્વભવ.૧
૧. સ.૧૫૭. ૭. સુદંસણ પાંચમા બલદેવ છે અને વાસુદેવ(૧) પુરિસસીહના ભાઈ છે. તે અસ્સપુરના રાજા સિવ(૬) અને રાણી વિજયા(૩)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ પિસ્તાલીસ ધનુષ હતી. તેમણે શ્રમણ્ય ધારણ કર્યું અને સત્તર લાખ વર્ષની ઉંમરે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org