________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવચૂ.૧.પૃ.૧૫૨, આવમ.પૃ.૧૯૪, આનિ.૧૯૧, આવભા.૪ (આનિ.૧૯૬ પછી), વિશેષા.૧૬૦૭, તીર્થો.૨૮૩, કલ્પધ.પૃ.૧૪૮, કલ્પવિ.પૃ.૨૩૧.
૧
૩. સુગંદા ચક્કવિટ્ટ મઘવા(૧)ની મુખ્ય પત્ની.
૧. સમ.૧૫૮.
૪. સુણંદા ભૂયાણંદ(૧)ના ચાર લોગપાલોમાંથી દરેકની એક એક રાણીનું નામ.
૧
૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬.
૫. સુણંદા જુઓ ણંદિણી(૨).૧
૧. કલ્પ.૧૬૪.
૬. સુગંદા આ અને ણંદા(૧) એક છે.
૧. નિરચં.૧.૧.પૃ.૫.
૧. સુણક્ષ્મત્ત (સુનક્ષત્ર) અણુત્તરોવવાઇયદસાના ત્રીજા વર્ગનું બીજું અધ્યયન. ઠાણ અનુસાર તે અણુત્તરોવવાઇયદસાના દસ અધ્યયનોમાંનું ત્રીજું અધ્યયન છે.
૧. અનુત્ત.૩.
૨. સ્થા.૭૫૫.
૨. સુણત્ત કાગંદી નગરની ભદ્દા(૬) સાર્થવાહીનો પુત્ર. તેણે તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી.
૧. અનુત્ત.૬.
૩. સુણક્ષ્મત્ત તિત્શયર મહાવીરના શિષ્ય. તે કોસલ દેશના હતા. તેમને ગોસાલે બાળીને ભસ્મ કરી નાખ્યા હતા. મૃત્યુ પછી તે અચ્યુય સ્વર્ગમાં દેવ તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મુક્તિ પામશે.૨
૧
૧. ભગ.૫૫૩, સ્થાઅ.પૃ.૫૨૩, કલ્પવિ.પૃ.૩૮.
સુણòત્તા (સુનક્ષત્રા) પખવાડિયાની બીજની રાત.૧
૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૪૮.
૪૫૫
૧
સુણહ (સુનખ) ભરહ(૨) ક્ષેત્રના છઠ્ઠા ભાવી કુલગર. તે સુહુમ નામે પણ જાણીતા છે. જુઓ કુલગર.
૧. તીર્થો.૧૦૪.
૨. સમ. ૧૫૯, સ્થા.૫૫૬. ૧. સુણાભ (સુનાભ) અવરકંકા(૧)ના રાજા પઉમણાભ(૩)ના પુત્ર.૧
૧. શાંતા.૧૨૩.
૨. સુણાભ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧
૧. કલ્પે.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
સુતારયા (સુતા૨કા) એક દેવી.
૨. ભગ.૫૫૮.
Jain Education International a
For Private & Personal Use Only
www.jainelibrary.org