________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
પામી.૧
૧. મનિ.પૃ.૨૦૯થી, ૨૩૧, ૨૩૩, ૨૩૭.
સુજ્જસિવ (સૂર્યશિવ) સંબુક્ક(૨) ગામનો બ્રાહ્મણ. સુજ્જસિરી તેની પુત્રી હતી જે
પછી તેની પત્ની બની.૧
૧. મનિ.૨૦૯, ૨૩૩થી.
સુજ્જાય (સુજાત)
૧. તીર્થો.૪૪૬.
આ અને સુવ્વય(૩) એક છે.
સુજ્જાવત્ત (સૂર્યાવર્ત) સુજ્જ જેવું સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૯.
૧
સુજ્જુત્તરવર્ડિંસગ (સૂર્યોત્તરાવતંસક) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. સમ.૯.
સુજ્ઞ (સુક્ષ્મ) જુઓ સુબ્સ.૧
૧. આચાચૂ.પૃ.૩૧૮.
૧. સુટ્ટિય (સુસ્થિત) કવિલ(પ)ના ગુરુ.
૧. બૃસે.૧૩૭૧.
૪૫૩
૨. સુટ્ટિય સુહત્થિ(૧) આચાર્યના બાર શિષ્યોમાંના એક. જુઓ સુટ્ટિય-સુડિબુદ્ધ.૧ ૧. કલ્પ અને કલ્પવિ.પૃ.૨૫૭.
૩. સુટ્ટિય લવણ સમુદ્રનો અધિષ્ઠાતા દેવ.૧ વાસુદેવ(૨) કણ્ડ(૧)એ તેની સહાય મેળવવા તેનું ધ્યાન ધર્યું હતું.ર તે અને સોચ્છિય(૪) એક છે.
૧. શાતા.૮૧, જીવા.૧૬૧.
૨. જ્ઞાતા.૧૨૪, સ્થાઅ.પૃ.૫૨૪.
૪.
સુક્રિય એક શ્રમણાચાર્ય જેમણે પાંચ પંડવોને દીક્ષા આપી હતી.૧
૧. મ૨.૪૫૮.
Jain Education International
સુટ્ટિય-સુપ્પડિબુદ્ધ (સુસ્થિત-સુપ્રતિબુદ્ધ) આચાર્ય સુહત્યિ(૧)ના બાર શિષ્યોમાંના બે શિષ્યો. તેઓ કોડિય-કાકંદઅ નામોથી પણ જાણીતા હતા. તેઓ વગ્યાવચ્ચ(૧) ગોત્રના હતા. કોડિયગણ(૨) નામની શ્રમણશાખા તેમનાથી શરૂ થઈ. તેમને પાંચ શિષ્યો હતા - ઇંદદિણ, પિયગંથ, ગોવાલ, ઇસિદત્ત અને અરિહદત્ત. ૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૭, ૨૬૦.
૨.એજન.પૃ.૨૫૪,૨૬૧, કલ્પધ.પૃ.૧૬૫.
સુઢિયા (સુસ્થિતા) દેવ સુઢિય(૩)ની રાજધાની.
૧. જીવા.૧૫૪, ૧૬૧.
૧. સુણંદ (સુનન્દ) ભરહ(૨) ક્ષેત્રના નવમા ભાવી તિર્થંકર પોટ્ટિલ(૧)નો
For Private & Personal Use Only
www.jainelibrary.org