________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવ.૨૮.
સુજેઢા (સુજ્યેષ્ઠા) રાજા ચેડગની પુત્રી, રાણી ચેલ્લણાની બહેન અને સચ્ચઇ(૧)ની માતા. સુજેઢાના બદલે ચેલ્લણા રાજા સેણિઅ(૧) સાથે ભાગી ગઈ અને તેની સાથે લગ્ન કરી લીધા. તેથી સુજેઢા શ્રમણી બની ગઈ. જુઓ પેઢાલ(૧).
૧
૪૫૨
૧. આવચૂ.૨.પૃ.૧૬૪-૬૬, ૧૭૪, આવહ.પૃ.૬૭૬,૬૭૭, આવ.પૃ.૨૮, સ્થાઅ. પૃ.૪૫૭, ઉત્તરાક. ૮૧.
સુજ્જ (સૂર્ય) બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય નવ સાગરોપમ વર્ષ છે.૧
૧. સમ.૯,
સુજ્જકંત (સૂર્યકાન્ત) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૯.
સુજ્જફૂડ (સૂર્યકૂટ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૯.
૧
સુજ્જઝય (સૂર્યધ્વજ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૯.
સુજ્જપભ (સૂર્યપ્રભ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. સમ.૯.
સુજ્જલેસ (સૂર્યલેશ્ય) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૯.
સુજ્જવણ (સૂર્યવર્ણ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. સમ.૯,
સુજ્જવિત્ત (સૂર્યવિત્ત) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૯.
સુજ્જસિંગ (સૂર્યશૃઙ્ગ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૯.
સુજ્જસિઢ (સૂર્યસૃષ્ટ) સુજ્જ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૯.
૧
Jain Education International
For Private & Personal Use Only
૧
સુજ્જસિરી (સૂર્યશ્રી) બ્રાહ્મણ સુજ્જસિવની પુત્રી. દારુણ દુકાળના કારણે તેના પિતાએ તેને બાહ્મણ ગોવિંદને વેચી દીધી હતી. દુકાળના અન્તે તેને તેના પિતા સાથે પરણાવવામાં આવી. પછી તેણે સુસઢ નામના પુત્રને જન્મ આપ્યો અને પછી મરણ
૧
www.jainelibrary.org