________________
૪૫૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સુજસા તિર્થીયર સીયલની પ્રથમ શિષ્યા. તેનું બીજું નામ સુલતા(૩) હતું.
૧. તીર્થો.૪૫૯. ૩. સુજસા સુદંસણપુરના શેઠ સુસુણાગની પત્ની."
૧. આવ.૨.પૃ.૧૯૫, આવનિ.૧૨૯૩, આવહ.પૃ.૭૦૭. સુજાઅ (સુજાત, જુઓ સુજાત.
૧. વિપા.૩૩, આવહ.પૃ.૭૦૯, ૧. સુજાત ત્રીજું ગેલિજ્જગ સ્વર્ગીય વાસસ્થાન (વિમાન)."
૧. સ્થા.૭૮૫. ૨. સુજાત ચંપા નગરના શેઠ ધણમિત્ત(૧)નો પુત્ર. તે અત્યન્ત રૂપાળો હતો. ધમ્મઘોસ(૩) મત્રીએ તેને મારી નાખવા કાવતરું ઘડ્યું હતું. પરંતુ રાજા ચંડઝયે તેને પોતાની બહેન ચંડજસા(ર) પરણાવી.
૧. આવયૂ.૨.પૃ. ૧૯૭, આવનિ.૧૨૯૭, આવહ.પૃ.૭૦૯. ૩. સુજાત વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું ત્રીજું અધ્યયન.'
૧. વિપા.૩૩. ૪. સુજાત વીરપુરના રાજા વીરકણહમિત્ત અને રાણી સિરિદેવી(૩)નો પુત્ર. આ રાજકુમારને બલસિરી(૩) આદિ પાંચ સો પત્નીઓ હતી. એક વાર તેણે તિર્થીયર મહાવીર પાસેથી પોતાના ઉસભદત્ત(૨) તરીકેના પૂર્વભવનું વૃત્તાન્ત સાંભળ્યું અને તેણે સંસારનો ત્યાગ કર્યો. તે મહાવિદેહમાં મોક્ષ પામશે.
૧. વિપા.૩૪. ૧. સુજાતા સેણિયની પત્ની તેને રાયગિહમાં તિવૈયર મહાવીરે દીક્ષા આપી હતી."
૧. અન્ત.૧૬. ૨. સુજાતા અંતગડદસાના સાતમા વર્ગનું અગિયારમું અધ્યયન.'
૧. અત્ત.૧૬. ૩. સુજાતા ભૂયાણંદ(૧)ના લોગપાલોમાંથી દરેક લોગપાલની એક રાણીનું નામ."
૧. સ્થા.૨૭૩, ભગ.૪૦૬ . ૪. સુજાતા જંબુસુદંસણા વૃક્ષનું બીજું એક નામ.'
૧. જબૂ.૯૦. સુજાયા (સુજાતા) જુઓ સુજાતા.'
૧. ભગ.૪૦૬, સુજિટ્ટા (સુષ્ઠા) જુઓ સુજેફા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org