________________
४४८
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સુકોસલ (સુકોશલ) આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં એરવય(૧) ક્ષેત્રમાં થનારા ઓગણીસમા તિર્થંકર
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૨૦. ૨. સુકોસલ મુગ્નિલગિરિ ઉપર જે શ્રમણને વાઘણે ફાડી ખાધા હતા તે શ્રમણ. તે વાઘણ તેના પૂર્વભવમાં તે શ્રમણની માતા હતી.
૧. સમશી.૬૩-૬૪, મર.૪૬૬-૬૭, ભક્ત.૧૬૧, આવ.પૃ.૨૭, ઉત્તરાક પૃ.૫૫થી. ૧.સુક્ક (શુક્ર) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ. ૧૭. ૨. સુક્ક આ અને મહાસુક્ક(૧) સ્વર્ગીય ક્ષેત્ર એક છે. ૧
૧. વિશેષા.૬૯૮. ૩. સુક્ક લોગપાલ સોમ(૧)ના આધિપત્ય નીચેનો એક જોઇસિય દેવ. તેના પૂર્વભવમાં તે વાણારસીનો સોમિલ(૭) બ્રાહ્મણ હતો.
૧. આવયૂ. ૧.પૃ.૨પ૩, સૂર્ય.૧૦૭, સમ.૧૯, ભગ.૧૬૫.
૨. નિર.૩.૩, સ્થાઅ.પૃ. ૫૭૨. ૪. સુક્ક પુફિયાનું આ જ નામનું ત્રીજું અધ્યયન.
૧. સ્થા.૭૫૫, સ્થાઅ.પૃ.૫૧૨. ૫. સુક્કપુફિયાનું ત્રીજું અધ્યયન.'
૧. નિર.૩.૧. ૬. સુક્ક અઠ્ઠયાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા.પૃ.૫૩૪-૩૫. સુક્કા (શુક્લા) ધરણ(૧)ની છ રાણીઓમાંની એક. તે સક્કા(ર) નામે પણ જાણીતી
૧. ભગ.૪૦૬.
૨. સ્થા.૫૦૮. સુક્કાભ (શુક્રાભ) એક લોગંતિય સ્વર્ગીય વાસસ્થાન જ્યાં અવ્યાબાહ દેવો વસે છે."
૧. ભગ.૨૪૩. સુખિત્તકસિણ (સુક્ષેત્રકૃમ્ન) દોચિદ્ધિદશાનું ચોથું અધ્યયન."
૧. સ્થા.૭૫૫. સુગીઅ (સુગીત) જુઓ સુપીએ.'
૧. સૂર્ય.૪૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org