________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૯ ૧. સમ.૩. ૨. પભંકર જ્યાં વરુણ(૪) દેવો વસે છે તે લોગંતિય સ્વર્ગીય વાસસ્થાન. તે અચ્ચિ જેવું જ છે. ૧. ભગ. ૨૪૩
૨. સમ.૮. ૩. પથંકર અયાસી ગહમાંનો એક.' ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, જબૂશા પૃ.૫૩૪-૩૫, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, સ્થાઅ.પૂ.૭૮
૭૯. ૧. પભંકરા (પ્રભકરા) ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના (૧) સાતમા વર્ગનું અને (૨) આઠમા વર્ગનું ચોથું અધ્યયન. ૧. શાતા.૧૫૫.
૨. જ્ઞાતા.૧૫૬. ૨. પભંકરા સૂર(૧)ની ચાર મુખ્ય પત્નીઓમાંની એક.' પોતાના પૂર્વભવમાં તે અરકખુરી નગરના શેઠની પુત્રી હતી અને તેણે તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા ગ્રહણ કરી હતી.
૧. જ્ઞાતા.૧૫૫, ભગ.૪૦૬, જબૂ.૧૭૦, સૂર્ય,૯૭, સ્થા.૨૭૩.
૨. જ્ઞાતા.૧૫૫. ૩. પભંકરા ચંદ(૧)ની ચાર મુખ્ય પત્નીઓમાંની એક.' પોતાના પૂર્વભવમાં તે મહુરા(૧) નગરના શેઠની પુત્રી હતી અને તેણે તિર્થીયર પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી.'
૧. જ્ઞાતા.૧૫૬, જબૂ.૧૭૦, ભગ.૪૦૬, સૂર્ય,૯૭,૧૦૬, ૨. જ્ઞાતા.૧૫૬. ૪. પભંકરા વચ્છાવઇ વિજય(૨૩)નું પાટનગર. વૈદ્ય સુવિહિ(૨) આ નગરના હતા.'
૧. જબૂ.૯૬, આવયૂ. ૧.પૃ. ૧૭૯. ૧. પભંજણ (પ્રભજન) લવણ સમુદ્રમાં આવેલા પાયાલકલસ ઈસર(૧)ના અધિષ્ઠાતા દેવ. તે દેવનું આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું છે.
૧. સ્થા. ૯૫,૩૦૫. ૨.પભંજણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૩.પભંજણ ઉત્તર ક્ષેત્રના વાઉકુમાર દેવોના ઈન્દ્ર. તેને છેતાલીસ લાખ વાસસ્થાનો. થા મહેલો છે. તેની છ મુખ્ય પત્નીઓનાં નામ ભૂયાણંદ(૧)ની છ મુખ્ય નામના સરખાં છે.*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org