________________
૨૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પત્તકાલય (પત્રકાલક) આ અને પત્તાલય એક છે.
૧. આવહ. પૃ. ૨૦૨, આવમ. પૃ.૨૭૭. પત્તાલય (પત્રાલક) કાલાય સંનિવેશ છોડીને મહાવીર અને ગસાલ જે ગામ ગયા હતા તે ગામ. પોતાનું અપમાન કરવા બદલ અંદ(૧)એ ગોસાલને અહીં માર માર્યો
હતો.
૧. આવનિ.૪૭૭, વિશેષા.૧૯૩૧, આવચૂ.૧.પૃ.૨૮૪, કલ્પવિ.પૂ.૧૬૫, કલ્પશા.
પૃ.૧૨૭, આવહ.પૃ. ૨૦૨. પત્તાહાર (પન્નાહાર) પાંદડાં ખાઈને જીવતા વાનપ્રસ્થ તાપસોનો વર્ગ.
૧. ભગ. ૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮, પયબુદ્ધ (પ્રત્યેકબુદ્ધ) બાહ્ય કારણને લઈને (વઢપ્રત્યયવેક્ષ્ય) જે બોધિ પામે છે તે પૉયબુદ્ધ કહેવાય છે. અન્ય સાધુઓના સાથમાં કે કોઈ ગચ્છ સાથે સંબંધ રાખ્યા વિના તે વિચરે છે અર્થાત તે એકલવિહારી છે. બોધિપ્રાપ્તિ પહેલાં તે સુયનું જ્ઞાન અવશ્ય ધરાવે છે. પત્તેયબુદ્ધ અને સયંબુદ્ધ(૧) (સ્વયંબુદ્ધ) વચ્ચેનો ભેદ એ છે કે સયંબુદ્ધને બોધિની પ્રાપ્તિ માટે બાહ્ય કારણની મદદ લેવી પડતી નથી, તેમને સ્વયં આપોઆપ બોધિની પ્રાપ્તિ થાય છે જેમ કે પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન આદિ દ્વારા, વળી બોધિપ્રાપ્તિ પહેલાં સયંબુદ્ધને સુયનું જ્ઞાન હોય પણ ખરું અને ન પણ હોય, તથા સયંબુદ્ધ અન્ય શ્રમણોની સાથે સામાન્ય રીતે વિચારે છે અને ગચ્છમાં હોય છે. સયબદ્ધના બે પ્રકાર છે – તિર્થંકર અને તિર્થંકર સિવાયના કેવલી. કરકંડુ, દુમુહ(૩), ણમિ, ણગ્નઇ(૧) વગેરે પત્તેયબુદ્ધ હતા. ૧.ભગ ૭૫૮,ન૮િ.૨૧, પ્રજ્ઞા.૭, | આવચૂ.૧.પૃ૭૫-૭૬, ઓઘનિ.૧૨૫, પિંડનિ.૧૪૭, ૧૫૧-પર, વ્યવભા. 1 પાક્ષિય પૃ.૩. ૧૨.પૃ.૧૧૦, ગાથા.૧૧૯,આવયૂ. ૩.ઉતરા.૧૮.૪૫, ઉત્તરાશા.પૃ.૨૯૯
૧.પૃ.૨૨, ૧૩૪, સૂત્રચૂ. પૃ.૧૨૦. | આવયૂ.૨.પૃ. ૨૦૪-૨૦૮. ૨. નન્દિચૂ.પૃ.૨૬, નદિમ.પૃ.૧૯-૨૦, પદેસિ (પ્રદેશિન) જુઓ પએસિ.
૧. આવહ.પૃ.૧૯૭, આવમ.પૃ.૨૭૪. પભ (પ્રભ) વિજુકુમાર દેવોના બે ઇન્દ્રો હરિમંત અને હરિહના ચાર લોગપાલમાંનો એક.
૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯. ૧. પલંકર (પ્રભાકર) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org