________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સમ.૧૭.
સીહગઇ (સિંહગતિ) દિસાકુમાર દેવોના બે ઇન્દ્રો અમિયગઇ અને અમિયવાહણમાંથી દરેકના એક એક લોગપાલનું નામ.૧
૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬.
૧. સીહગિરિ (સિંહગિરિ) છગલપુરના રાજા.'
૧. વિપા.૨૧.
૪૪૨
૨. સીગિરિ સોપારગ નગરના રાજા. તેને મલ્લકુસ્તીની સ્પર્ધાઓમાં આનન્દ આવતો હતો. જુઓ અટ્ટણ.
૧. આનિ.૧૨૭૪, આવહ.પૃ.૬૬૫, ઉત્તરાક.પૃ.૧૨૧, આવચૂ.૨.પૃ.૧૫૨. ૩. સીહિંગિર આચાર્ય ધણ(૬)ના શિષ્ય. સીહગિરિને ચાર શિષ્યો હતાધગિરિ(૨), વઇર(૨), સમિય અને અરિહદિણ ૧ અનેક સંદર્ભોમાં સીગિરિનો ઉલ્લેખ આવે છે.૨
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૬૧.
૨. આનિ.૭૬૭, વિશેષા.૨૭૭૮, આવચૂ.૧.પૃ.૩૯૪, આવ.પૃ.૨૭, કલ્પ. (થેરાવલી). ૬, ઉત્તરાશા.પૃ.૩૩૩, ગચ્છાવા.પૃ.૧૭-૧૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ. ૯૬-૯૭, સ્થાઅ.પૃ.૧૮૫.
૪. સીહગિરિ મુણિસુવ્વય(૧)નો પૂર્વભવ.
૧. સમ.૧૫૭.
સીહગુહા (સિંહગુહા) રાયગિહની દક્ષિણે આવેલી ચોરોને રહેવાની ગુફા. ચોરોનો સરદાર વિજય(૧૫) અહીં રહેતો હતો.૧
૧. જ્ઞાતા.૧૩૭.
સીહચંદ (સિંહચન્દ્ર) જે શ્રમણની મૂર્તિએ હાથીને પ્રબુદ્ધ કર્યો તે શ્રમણ.૧
૧. મર.૫૧૩.
સીહપુર (સિંહપુર) અગિયારમા તિર્થંકર સેજ્જસ(૧)નું જન્મસ્થાન. ત્યાં સીહરહ(૧) રાજા રાજ કરતા હતા. તેમનો જેલ૨ દુજ્જોહણ(૨) હતો.૨સીહપુરની એકતા બનારસ પાસે આવેલા વર્તમાન સિંહપુરી સાથે સ્થાપવામાં આવી છે.
૧. આનિ.૩૮૩, ૨. વિપા.૨૬, સ્થાઅ પૃ.૫૦૮. ૩. લાઇ.પૃ.૩૩૪. સીહપુરી (સિંહપુરી) મહાવિદેહના સુપમ્હ(૨) પ્રદેશનું પાટનગર.૧
૧. જમ્મૂ.૧૦૨.
સીહમુહ (સિંહમુખ) એક અંતરદીવ અને તેના લોકો.
૧. પ્રજ્ઞા.૩૬, સ્થા.૩૦૪, નન્દ્રિમ.પૃ.૧૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org