________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૪૩ ૧. સીહરહ (સિંહરથ) સીહપુર નગરના રાજા. તેમનો જેલર દુજ્જોહણ(૨) હતો.'
૧. વિપા. ૨૬, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. સીહરહ તિર્થંકર ધમ્મ(૩)નો પૂર્વભવ.
૧. સમ.૧૫૭. સીહલ (સિંહલ) જુઓ સિંહલ.'
૧. પ્રશ્ન.૪. સીહવિક્કમગઈ (સિંહવિક્રમગતિ) દિસાકુમાર દેવોના બે ઇન્દ્રો અમિયગઈ અને અમિયવાહણમાંથી દરેકના એક એક લોગપાલનું નામ
૧. સ્થા.૨પ૬, ભગ.૧૬૯. સહવીઅ (સિંહવીત) મહાસુક્ક(૧)માં આવેલું સીહ(૯) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.૧
૧. સમ. ૧૭. ૧. સહસણ (સિંહસેન) સુપઇટ્ટ નગરના રાજા મહાસણ(૬) અને તેમની રાણી ધારિણી(૨૪)નો પુત્ર.૧ વિગત માટે જુઓ દેવદત્તા(૨).
૧. વિપા.૩૦-૩૧, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. સીહસણ રાયગિહના રાજા સેણિઅ અને તેમની રાણી ધારિણી(૧)નો પુત્ર. શેષ જીવનવૃત્ત સીહ(૪)ના જીવનવૃત્ત જેવું છે.'
૧. અનુત્ત. ૨. ૩. સીહસણ અણુત્તરોવવાઈયદસાના બીજા વર્ગનું અગિયારમું અધ્યયન."
૧. અનુત્ત.૨. ૪. સીહસણ એરવય(૧) ક્ષેત્રમાં થયેલા તિર્થંકર જે તિર્થંકર વિમલના સમકાલીન હતા. તેમનું બીજું નામ અનંજલ હતું.
૧. તીર્થો. ૩૨૬. ૫. સીહસેણ તિર્થીયર અસંતના પિતા.
૧. સ.૧૫૭, તીર્થો.૪૭૭. ૬. સીહસેણ તિર્થીયર અજિયના પ્રથમ શિષ્ય.
૧. સ. ૧૫૭, તીર્થો.૪૪૪. ૭. સાહસેણ રિટ્ટ(૨)એ જેમને જીવતા બાળી મૂક્યા હતા તે શ્રમણ.સીહસેણ ઉસસેણના શિષ્ય હતા. ૧. સંતા. ૮૪-૮૫.
૨. એજન. ૮૨-૮૩.
૨. સમ.૧પ૯, સમઅ.પૃ.૧પ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org