________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૪૧ પિત્તજવરનું ઔષધ લઈ આવ્યા હતા.'
૧. ભગ.૫૫૭, સ્થાઅ.પૃ.૪૫૭. ૨. સીહ સુવ્યય(૫) ગોત્રના આર્ય ધમ્મ(૧)ના શિષ્ય અને કાસવ ગોત્રના આર્ય ધ...(૨)ના ગુરુ.
૧. કલ્પ અને કલ્પવિ.પૃ. ૨૬૫-૨૬૬. ૩. સીહ આચાર્ય રેવઈણફખત્તના શિષ્ય. તેમની દીક્ષા અયલપુરમાં થઈ હતી.
૧. નન્દ.ગાથા.૩૨, નન્દિમ.પૃ.૫૧, નદિહ પૃ.૧૩. ૪. સીહ રાયગિહના રાજા સેણિઅ અને તેમની રાણી ધારિણી(૧)નો પુત્ર. તેણે તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી, સોળ વર્ષનું શ્રમણ્ય પાળ્યા પછી મરીને તે સવટ્ટસિદ્ધ વિમાનમાં દેવ થયો. પછીના જન્મમાં તે મહાવિદેહમાં જન્મશે અને ત્યાં જ મોક્ષ પામશે.
૧. અનુત્ત.૨. ૫. સીહ ગામના મુખીનો દીકરો. જ્યારે ગોસાલ સાથે તિત્થર મહાવીર કાલા (૧) સંનિવેશમાં રાત્રિના સમયે આવ્યા ત્યારે આ સીહ તેની નોકરડી વિજુમઈ (૨) સાથે સંભોગસુખ માણી રહ્યો હતો. ગોસાલ તે બન્ને તરફ હસ્યો એટલે સીહે તેને માર માર્યો. ૧. આવચૂ.૧,પૃ.૨૮૪, આવનિ.૪૭૭, વિશેષા. ૧૯૩૧, આવમ.પૃ. ૨૭૭, કલ્પ.પૃ.
૧૦૫, કલ્પવિ.પૂ.૧૬૪. ૬. સીહ સંગમ થેરના શિષ્ય.
૧. નિશીયૂ.૩.પૃ.૪૦૮, પિંડનિમ.પૃ.૧૨૫. ૭. સીહ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક
૧. કલ્પધ.પૃ. ૧૫૨, કલ્પવિ.પૃ. ૨૩૬. ૮. સીહ અણુત્તરોવવાયદસાના બીજા વર્ગનું દસમું અધ્યયન.'
૧. અનુત્ત.૨. ૯. સીહ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે.
૧. સમ.૧૭. ૧૦. સીહ આ અને સીહસણ(૫) એક છે.'
૧. તીર્થો.૪૭૭. સહમંત (સિહકાન્ત) મહાસુક્ક(૧)માં આવેલું સહ(૯) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org