________________
૪૪૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સાથે તે મોક્ષ પામ્યા.૦તેમની આજ્ઞામાં શ્રમણોના ત્યાશી ગણો હતા અને દરેક ગણના એક એક ગણનાયક અર્થાત્ ગણધર હતા. તેમના સંઘમાં એક લાખ વીસ હજાર શ્રમણીઓ હતી.૨૨ તિત્યયર સુવિહિના નિર્વાણ પછી દસ કરોડ સાગરોપમ વર્ષે સીયલ .૨૩ સીયલ એક લાખ પૂર્વ વર્ષની ઉંમરે મોક્ષ પામ્યા હતા. ૧.સમ.૧૫૭,આવ.પૃ.૪,નન્દિ.ગાથા
૨૪
થયા.
૧૨. આવન.૩૨૦,૩૨૪,૩૨૮,સમ.
૧૮, વિશેષા.૧૭૫૮,આનિ.૩૭૦, ૧૦૯૧,૧૧૧૨.
૨.સમ.૧૫૭.
૩.તીર્થો.૩૨૩.
૪.આન.૩૮૩,૩૮૫,૩૮૮,આવમ. | ૧૬. આનિ.૨૪૫.
પૃ.૨૩૭-૨૪૩,સમ.૧૫૭,તીર્થો.
૪૭૩.
૫. સમ.૯૦, આવનિ.૩૭૯, તીર્થો.
૩૬૨.
૬. આનિ.૩૭૬, તીર્થો.૩૪૨.
૭.સ્થાઅ.પૃ.૮૫.
૧૫૭.
૧૩. આવમ.પૃ. ૨૦૬. ૧૪. આનિ.૨૪૫,૨૫૪. ૧૫. સમ.૧૫૭, તીર્થો.૪૦૬.
૧૭. સમ.૧૫૭, તીર્થો. ૪૪૭, ૪૫૯.
૧૮. આનિ.૩૦૭,આવમ.પૃ.૨૦૮-૨૧૪. ૧૯. આનિ.૩૦૩,
૨૦. આવિન.૩૧૧.
૨૧. સમ.૮૩. આનિ ૨૬૭ અને તીર્થો. ૪૪૮ અનુસાર આ સંખ્યા એકાસી છે.
૮. આન.૨૮૬,સમ.૭૫,સ્થા.૪૧૧. | ૨૨. આનિ.૨૫૭, ૨૬૧.
૯. આનિ.૨૨૫, તીર્થો.૩૯૨.
૨૩. કલ્પ.૧૯૬.
૧૦.આવિન.૨૩૧.
૨૪. આવિન.૩૦૪
૧૧.સમ.૧૫૭.
Jain Education International
સીયસોઆ (શીતસ્રોતા) મંદર પર્વતની પશ્ચિમે અને સીઓઆ નદીની દક્ષિણે આવેલી નદી. તે મહાવિદેહના બે પ્રદેશો પમ્હગાવઈ અને સંખ વચ્ચેની સીમા બને છે. આ અને સીહસોયા એક છે.
1
૧, સ્થા.૧૯૭,
સીયા (સીતા) જુઓ સીઆ.
૧. ઉત્તરા.૧૧.૨૮, જ્ઞાતા.૧૪૧, પ્રશ્ન.૧૬, તીર્થો.૬૦૩, આવનિ. ૪૦૮, આવચૂ. ૧. પૃ.૧૮૭, જીવા.૧૪૧, ૧૫૪, આવ.પૃ.૨૮, ઉત્તરાશા.પૃ.૩૫૨.
સીયોયા (શીતોદા) આ અને સીઓઆ એક છે.૧
૧. શાતા.૬૪.
૨. જમ્મૂ.૧૦૨.
સીલઇ (શીજિત્) એક ક્ષત્રિય પરિવ્રાજક.૧
૧. ઔપ.૩૮.
૧. સીહ (સિંહ) તિત્યયર મહાવીરને પિત્તજ્વર થયાના સમાચાર સાંભળી ખૂબ દુ:ખી અને હતાશ થનાર શ્રમણ. મેંઢિયગામમાં રેવઈ(૧) ઉપાસિકા પાસેથી સીહ
૩. સ્થા.૫૨૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org