________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. આવચૂ.૨.પૃ.૧૬૦,૧૬૮,૧૭૬,આવ.પૃ.૨૮, ઉત્તરાક.પૃ.૧૮૮.
૨. આવચૂ.૧.પૃ.૯૧.
૨. સિવા ૨ાજા સમુદ્રવિજય(૧)ની પત્ની તથા રહણેમિ, અરિટ્ટણેમિ, સચ્ચણેમિ(૨)૪ અને દઢણેમિનીપ માતા. ૧. કલ્પ. ૧૭૧, અન્ન.૮, ઉત્તરાનિ.પૃ. ૪૯૬, ઉત્તરા.૨૨.૪, સમ.૧૫૭, તીર્થો.૪૮૫, ઉત્તરાક.પૃ.૩૯૦. ૨ . ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૪૯૬, ઉત્તરા.૨૨.૩૬.
૩. સમ.૧૫૭, કલ્પ.૧૭૧, ઉત્તરા.૨૨.૪, તીર્થો.૪૮૫.
૪. અન્ન.૮, ઉત્તરાનિ.પૃ.૪૯૬. ૫. એજન.
૩. સિવા તિત્શયર ધમ્મની પ્રથમ શિષ્યા. તે ચિરા નામે પણ જાણીતી છે.૨
૧. સમ.૧૫૭.
૨. તીર્થો.૪૫૯.
૪. સિવા સક્ક(૩)ની રાણી.તે પોતાના પૂર્વભવમાં સાવત્થીના શેઠની પુત્રી હતી. તે તિત્શયર પાસ(૧)ના સંઘમાં દીક્ષિત થઈ હતી.
૧. સ્થા.૬૧૨, ભગ.૪૦૬.
૨. જ્ઞાતા.૧૫૭.
૫. સિવા ણાયાધમ્મકહાના દ્વિતીય શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું બીજું અધ્યયન.
૧. શાતા.૧૫૭,
૪૩૫
'
સિવાણંદા (શિવાનન્દા) વાણિયગામના ઉપાસક આણંદ(૧૧)ની પત્ની. તે પણ તિયર મહાવીરની ઉપાસિકા હતી.૨
૧. ઉપા.૩.
૨. એજન.૯.
૧
સિસિર (શિશિર) માઘ મહિનાનું અસાધારણ નામ. ૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય ૫૩.
Jain Education International
સિસુપાલ (શિશુપાલ) સુત્તિમઈ નગરનો રાજા. તે દમઘોસનો પુત્ર હતો. તેને રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા નિમન્ત્રણ આપવામાં આવ્યું હતું. રુપ્પિણી(૧)ને પ્રાપ્ત કરવા માટે વાસુદેવ(૨) કણ્ડ(૧)એ તેની સાથે યુદ્ધ કર્યું હતું.૨ ૧. જ્ઞાતા.૧૧૭, સૂત્ર.૧.૩.૧.૧, સૂત્રશી.પૃ.૭૯, સૂત્રચૂ.પૃ.૧૦૦. ૨. પ્રશ્નઅ.પૃ.૮૮.
૧. સિહરિ (શિખરિન્) જંબુદ્દીવમાં મેરુ પર્વતની ઉત્તરે આવેલો એક વાસહર પર્વત.૧ તે હેરણવયની ઉત્તરે અને એરવય(૧)ની દક્ષિણે આવેલો છે. તે પૂર્વમાં અને પશ્ચિમમાં લવણ સમુદ્રને સ્પર્શે છે. તેનું માપ ચુલ્લહિમવંત જેવું છે. પુંડરીય(૭) તળાવ તેના ઉપર આવેલું છે, તેને અગિયાર શિખર છે – સિદ્ધાયયણ, સિહરિ(૩), હેરણવય(૩), સુવર્ણીકૂલ(૩), સુરાદેવી(૩), રત્તા(૨), લચ્છી(૪), રત્તવઈ(૨),
For Private & Personal Use Only
www.jainelibrary.org