________________
૪૩૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઇલાદેવી(૪), એરવય(૪) અને તિગિચ્છિ. તેના ઉપર સિહરિ દેવ વસે છે. ૧. સ્થા.૧૯૭, પ૨૨.
૨. જખૂ.૧૧૧, સમ. ૨૪, ૧૦૦, ૧૦૯. ૨. સિહરિ સિહરિ(૧) પર્વતનો અધિષ્ઠાતા દેવ.'
૧. જખૂ.૧૧૧. • ૩. સિહરિ આ અને સિરિઝૂડ એક છે. '
૧. જખૂ. ૧૧૧, સ્થા.૫૨૨. સિહરિકૂડ (શિખરિકૂટ) સિહરિ(૧) પર્વતનું શિખર.'
૧. જખૂ.૧ ૧૧,સ્થા.૫૨૨. સિહલ (સિંહલ, જુઓ સિંહલ.૧
૧. પ્રજ્ઞા.૩૭. સીઅસોઆ (શીતસ્રોતા,જુઓ સીયસો."
૧. જમ્મુ. ૧૦૨. સીઅલ (શીતલ) જુઓ સીયલ.'
૧. આવ.પૃ.૪. ૧. સીઆ (સીતા) ણીલવંત પર્વત ઉપર આવેલા કેસરિ સરોવરની દક્ષિણ બાજુમાંથી નીકળતી નદી. તે ઉત્તરકુર(૧) અને ભદસાલવણ(૧)માં થઈને વહીને પૂર્વ તરફ વળે છે, પછી માલવંત(૧) પર્વતને વીંધીને આગળ વહેતી પુત્રવિદેના બે ભાગ કરે છે, પછી વધુ આગળ વિજય(૧૦) દ્વારમાં થઈને વહીને પૂર્વ લવણ સમુદ્રને મળે છે.' ૧. જખૂ. ૮,૮૮,૯૦,૯૬, ૧ ૧૦, જ્ઞાતા.૧૪૧, સમ.૧૪, ૭૪,ઉત્તરા.૧ ૧.૨૮,
ભગઇ. ૬૫૪-૫૫, ૬૬૫,સ્થા.૫૫૫,૬૩૮, ૬૩૯, જીવામ.પૃ. ૨૪૪, ૨૮૬,
જીવા. ૧૪૧, ૧૫૪, તીર્થો. ૨૨૦. ર. સીઆ શીલવંત(૧) પર્વતનું શિખર. ૧
૧. જખૂ.૧૧૦, સ્થા.૬૮૯. ૩. સીઆ માલવંત(૧) પર્વતનું શિખર.'
૧. સ્થા.૬૮૯. ૪. સીઆ ઈસિપમ્ભારાનું બીજું નામ.'
૧. દેવ.૨૭૯, ઉત્તરા.૩૬.૬૨. ૫. સીઆ પશ્ચિમ રુયગ(૧) પર્વતના ચંદ(૬) શિખર ઉપર વસતી મુખ્ય દિસાકુમારી.
૧. સ્થા. ૬૪૩, જ્ઞાતા.૧૧૪, તીર્થો.૧૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org