________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૩૩ ૬. સિવ પાંચમા બલદેવ(૨) સુદંસણ(૭) તથા પાંચમા વાસુદેવ(1) પુરિસસીહના પિતા.૧
૧. સ.૧૫૮, તીર્થો.૬૦૨, સ્થા.૬૭૨. ૭. સિવ હOિણાપુરના રાજા. તેમની પત્ની હતી ધારિણી(૨૭). તેમણે પોતાના પુત્ર સિવભદ્રને રાજ સોંપી દિશાપોખિય શ્રામય સ્વીકાર્યું. વખત જતાં તેમને વિભંગ જ્ઞાન (મિથ્યા અવધિજ્ઞાન) પ્રાપ્ત થયું અને તે કેવળ સાત દ્વીપો અને સાત સમુદ્રોના જ અસ્તિત્વને માનવા લાગ્યા. કેટલોક કાળ વીત્યા પછી તિવૈયર મહાવીરે તેમની આ મિથ્યા માન્યતા દૂર કરી અને તેમને પોતાના શ્રમણસંઘમાં પ્રવેશ આપ્યો. અંતે તે મોક્ષ પામ્યા. ૧. ભગ.૪૧૭-૧૮,૪૨૯,૪૩૬,૫૪૫, સ્થા.૬૨૧, આવનિ.૮૪૭, વિશેષા.૩૨૯૦,
આવયૂ.૧.પૃ.૪૬૯, આવહ.પૃ.૩૪૭, ભગઅ.પૃ.૫૪૯, સ્થાઅ.પૃ.૪૩૧. ૮. સિવ મિહિલા નગરના શેઠ જે મરીને સિવ(૨) દેવ થયા હતા.'
૧. નિર.૩.૮.
સિવઅ (શિવક) ઉદયભાસ પર્વત ઉપર વસતા ચાર વેલંધરણાગરાય દેવોમાંનો એક.
૧. સ્થા.૩૦૫. સિવકોઢંગ (શિવકોષ્ઠક) તગરા નગરમાં જે આઠ શ્રમણો હતા તેમાંના એક જેમણે વ્યવહારધર્મની સ્થાપના કરી હતી.
૧. વ્યવભા.૩.૩૫૦. ૧. સિવદત્ત (શિવદત્ત) એક ભવિષ્યવેત્તા જેની સલાહથી સિરિભદ્દાએ, પોતે ભવિષ્યમાં જીવતા બાળકને જન્મ દેશે એ આશાએ, ગોસાલને પોતાના મૃત બાળકનું માંસ ભિક્ષામાં આપ્યું હતું.' ૧. આવયૂ.૧.પૃ.૨૮૮, આવનિ.૪૮૦, વિશેષા.૧૯૩૪, આવમ.પૃ. ૨૭૯-૨૮૦,
આવહ.પૃ. ૨૦૫, કલ્પધ.પૂ.૧૦૬, કલ્પવિ.પૃ.૧૬૫. ૨. સિવદત્ત ચક્કવષ્ટિ બંભદત્ત(૧)ના સસરા. તે ઇંદપુરના હતા.'
૧. ઉત્તરાનિ.પૃ.૩૮૦. સિવપાગારા (શિવપ્રાકારા) સોમ(૧)ની રાજધાની તથા સોમ(૨)ની રાજધાની. જુઓ સોમપ્પભ(૨).
૧. ભગઅ.પૃ. ૨૦૪. સિવભદ્ર (શિવભદ્ર) હત્થિણાપુરના રાજા સિવ(૭)નો પુત્ર.'
૧. ભગ.૪૧૭, ૪૩૧, ૪૯૧, આવયૂ.૧.પૃ.૪૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org