________________
૪૩૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ. ૧૪. સિરિહર (શ્રીધર) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.'
૧. કલ્પધ.પૃ. ૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬. ૧. સિરી (શ્રી) જે છઠ્ઠા ચક્રવટ્ટિ પણ છે અને સત્તરમાં તિર્થીયર પણ છે તે કુંથુ (૧)ની માતા.
૧. સમ.૧૫૭-૫૮, તીર્થો.૪૮૦, આવ.પૃ.૨૮, ઉત્તરાક.પૃ.૩૩૨, આવનિ.૩૮૩,૩૯૮. ૨. સિરી પોલાસપુરના રાજા વિજય(પ)ની પત્ની અને અતિમુત્ત(૧)ની માતા.'
૧.અત્ત.૧૫, સ્થાઅ.પૃ.૫૧૦. ૩.સિરી પુફચૂલિયાનું પ્રથમ અધ્યયન.'
૧. નિર.૪.૧. ૪. સિરી જુઓ સિરિદેવી. ૧. સ્થા.૧૯૭, આવનિ. ૧૩૦૨, તીર્થો.૧૫૯, આવચૂ.૨,પૃ.૨૦૨, આવહ.પૃ.૨૯૫,
૭૧૪. સિલા (શિલા) ઉસભ(૨)ની પુત્રી અને ચક્કવ િબંભદત્તની પત્ની."
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. સિલોચ્ચય (શિલોચ્ચય) મંદર(૩) પર્વતનું બીજું નામ."
૧. જખૂ. ૧૦૯. ૧. સિવ (શિવ) લોકોમાં પૂજાતા દેવ.' તેમના માનમાં લોકો સિવમહ ઉત્સવ ઉજવતા. શિવલિંગની પૂજા પણ પ્રચલિત હતી. ૧. ઉત્તરાનિ પૃ.૩૪૩,બૂ.૨૫૩, ૨. જ્ઞાતા.૨૧, રાજ.૧૪૮, રાજમ.પૃ.૨૮૪.
દશચૂ.પૂ.૯૯, વ્યવમ. ૧.પૃ.૨૫. ૩. ઉત્તરાયૂ.પૃ.૧૨૧. ૨. સિવ તિર્થીયર મહાવીરને વંદન કરવા આવનાર એક દેવ. તેના પૂર્વભવમાં તે મિહિલા નગરના શેઠ સિવ(૮) હતા.'
૧. નિર.૩.૮. ૩. સિવ વિયાહપણત્તિના અગિયારમા શતકનો નવમો ઉદ્દેશક ૧
૧. ભગ.૪ ૯. ૪. સિવ પુફિયાનું આઠમું અધ્યયન.
૧. નિર.૩.૧. ૫. સિવ પૌષ મહિનાનું અસાધારણ નામ.૧
૧. જખૂ. ૧૫૨, સૂર્ય.પ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org