________________
૪૩૦
આગમગત પ્રાકત વિશેષનામોનો કોશ
૧. સમ.૮. ૧. સિરિધ્ધભ (શ્રીપ્રભ) રાજા કનિા સમયમાં ભવિષ્યમાં થનાર શ્રમણ.'
૧. મનિ.પૂ.૧૨૬. ૨. સિરિપ્લભ ઈસાણ સ્વર્ગમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં તિર્થીયર ઉસહ(૧) તેમના પૂર્વભવમાં લલિયંગ દેવ તરીકે જન્મ્યા હતા.'
૧. આવપૂ.૧.પૃ.૧૬૫, ૧૭૪, આવહ.પૃ. ૧૧૬, ૧૪૬, આવમ.પૃ.૨૧૯. સિરિભદ્દા (શ્રીભદ્રા) સાવત્થીના પિઉદત્ત શેઠની પત્ની. જીવતો પુત્ર પોતાને જન્મશે એવી આશાએ તેણે ગોસાલને પોતાના મૃત જન્મેલા પુત્રનું માંસ ભિક્ષામાં આપ્યું હતું.' ૧. આવચૂ.૧,પૃ.૨૮૮, આવનિ.૪૮૦, વિશેષા.૧૯૩૪, આવમ.પૃ. ૨૭૯-૨૮૦,
આવહ.પૃ.૨૦૫, કલ્પ.પૂ. ૧૦૬. સિરિભૂઈ (શ્રીભૂતિ) ભરહ(ર) ક્ષેત્રના છઠ્ઠા ભાવી ચક્કટ્ટિ.'
૧. સ. ૧૫૯, તીર્થો.૧૧૨૪. ૧. સિરિમાઈ (શ્રીમતી) કોસલાઉરના છંદ(૨) શેઠની પુત્રી અને સમુદત્ત(૩)ની બીજી પત્ની.
૧. આવયૂ.૧.પૃ.૫૨૭, આવહ.પૃ. ૩૯૪. ૨. સિરિમાઈ લોહગલ(૯)ના વડરજંઘ(૧)ની પત્ની.'
૧. આવમ.પૃ.૨૨૨થી, કલ્પ.પૃ.૧૫૪, કલ્પવિ.પૃ.૨૩૯, આવયૂ.૧,પૃ.૧૭૯. ૩. સિરિમાઈ સયંપભાનો પછીનો જન્મ. આ સિરિમઈ અને સિરિમાઈ(૨)એક છે.
૧. આવયૂ.૧.પૃ. ૧૭૨, આવહ.પૃ.૧૪૬, કલ્પલ પૃ.૧૩૮. સિરિમતી (શ્રીમતી) જુઓ સિરિમઈ.
૧. આવયૂ.૧.પૃ. ૧૭૨, ૫૨૭, આવહ.પૃ.૧૪૬. સિરિમહિએ (શ્રીમહિત) સિરિકંત જેવું સ્વર્ગીય વાસસ્થાન.
૧. સમ.૧૪. સિરિમહિઆ (શ્રીમહિતા) જંબૂ વૃક્ષની ઉત્તરપશ્ચિમે આવેલી પુષ્કરિણી.'
૧. જબૂ.૯૦, ૧૦૩, જીવા.૧૫૨ સિરિમાલ (શ્રીમાલ) અજૈન મતવાદીઓનું તીર્થયાત્રાનું સ્થળ." તેનો એક દેશ તરીકે પણ ઉલ્લેખ થયો છે. તેની એકતા માઉન્ટ આબુની પશ્ચિમે પચાસ માઈલના અંતરે આવેલા વર્તમાન ભિનમાલ (પ્રાચીન ભિલ્લમાલ) સાથે સ્થાપવામાં આવી છે.
૧. નિશીયૂ.૩.પૃ. ૧૯૫,આચાચૂ.પૃ.૩૩૩, ૨. કલ્પવિ.પૃ. ૨૩૭. ૩. જિઓડિ.પૃ.૧૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org