________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૨૯
૩. સિરિદેવી વીરપુરના રાજા વીરકમિત્તની પત્ની અને રાજકુમાર સુજાઅ(૪)ની
માતા.૧
૧. વિપ.૩૪.
૪. સિરિદેવી રોહીડઅના રાજા વેસમણદત્તની પત્ની અને રાજકુમાર ઘૂસણંદીની માતા.૧
૧. વિપા. ૩૦.
૫. સિરિદેવી સોહમ્મ(૧) નામની પ્રથમ સ્વર્ગભૂમિની દેવી. તેના પૂર્વભવમાં તે રાયગિહના શેઠની પુત્રી ભૂયા(૧) હતી.
૧
૧. નિ૨.૪.૧, સ્થાઅ પૃ.૫૧૨.
૧
૬. સિરિદેવી વાણારસીના શેઠ ભદ્દસેણ(૨) અને તેની સ્ત્રી ણંદા(૪)ની પુત્રી. તેણે સંસારનો ત્યાગ કરી તિત્થય૨ પાસ(૧) પાસે દીક્ષા લીધી હતી. મૃત્યુ પછી તે ચુલ્લહિમવંત પર્વત ઉપર આવેલા પઉમદ્દહની અધિષ્ઠાત્રી દેવી બની.
૧. આનિ.૧૩૦૨, આવચૂ.૨.પૃ.૨૦૨.
૨. સ્થા.૧૯૭,૫૨૨, જમ્મૂ.૭૩, કલ્પવિ.પૃ.૬૧, ૨૬૩.
૭. સિરિદેવી એક દેવી.
૧
૧. આવ.પૃ.૧૮.
૮. સિરિદેવી દીહદસાનું ચોથું અધ્યયન.
૧. સ્થા. ૭૫૫.
૧
૯. સિરિદેવી પુષ્કચૂલા(૪)નું પ્રથમ અધ્યયન.૧
૧. નિરિ. ૪.૧.
૧૦. સિરિદેવી ઉત્તર રુયગ(૧) પર્વતના જયંત(૫) શિખર પર વસતી એક મુખ્ય દિસાકુમારી.'
૧. સ્થા.૬૪૩, જમ્મૂ.૧૧૪, તીર્થો.૧૧૪, આવહ.પૃ.૧૨૨.
૧૧. સિરિદેવી ભદ્દણંદી(૨)ની પત્ની.૧
૧. વિપા.૩૪.
૧૨. સિરિદેવી ભદ્દણંદી(૪)ની પત્ની.
૧. વિષા.૩૪,
સિરિધર (શ્રીધર) તિત્શયર પાસ(૧)ના આઠ ગણધરમાંના એક.૧ ૧. સ્થા.૬૧૭, સમ.૮.
સિરિધરિય (શ્રીરિક) આ અને સિરિધર એક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org