________________
૪૨૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સિરિગિરિ (શ્રીગિરિ) મહાવીરના તીર્થમાં થયેલા એક બ્રાહ્મણ પરિવ્રાજક જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.'
૧. ઋષિ.૩૭, ઋષિ(સંગ્રહણી). સિરિગુત્ત (શ્રીગુપ્ત)આચાર્ય સુહ(િ૧)ના બાર શિષ્યોમાંના એક. તે હારિય ગોત્રના હતા.૧ ણિણવ રોહગુત્ત(૧) તેમનો શિષ્ય હતો. સિરિગુત્ત ચારણગણ(૨)ના સ્થાપક હતા.
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૫૮. | ઉત્તરાશા.પૃ.૧૬૮, ઉત્તરાક પૃ.૧૦૮, ૨. આવનિ ૧૩૬ વિશેષા.૨૯૫૨, ].. કલ્પધ.પૃ. ૧૬૭, કલ્પવિ.પૃ.૨પ૭. ૨૯૮૯, આવચૂ.૧.પૃ.૪૨૪, ૩. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૫૭.
નિશીભા.પ૬૦૨, ઉત્તરાનિ. અને ! ૧. સિરિચંદ (શ્રીચન્દ્ર) એરવય(૧) ક્ષેત્રના છઠ્ઠા ભાવી તિર્થંકર. તિત્વોગાલી તેમનો ઉલ્લેખ નવમા તિર્થંકર તરીકે કરે છે.'
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૯. ૨. સિરિચંદ ભરત(૨) ક્ષેત્રના પાંચમા ભાવી ચક્કટ્ટિ. જુઓ સિરિઉત્ત.
૧. તીર્થો.૧૧૨૪. સિરિચંદા (શ્રીચન્દ્રા) જંબૂવૃક્ષની ઉત્તરપશ્ચિમે આવેલી પુષ્કરિણી.'
૧. જીવા.૧૫ર, જબૂ.૯૦, ૧૦૩. સિરિણિલયા (શ્રીનિલયા) જંબૂવૃક્ષની ઉત્તર પશ્ચિમે આવેલી પુષ્કરિણી. ૧
. ૧. જખૂ.૯૦,૧૦૩, જીવા.૧૫૨. સિરિતિલય (શ્રીતિલક) સાતમી સ્વર્ગભૂમિમાં આવેલું વાસસ્થાન.
૧. મર.૫૧૯. સિરિદામ (શ્રીદામનુ) મહુરા(૧)નો રાજા, બંધુસિરીનો પતિ અને સંદિવદ્ધણ(૩)નો પિતા. સુબંધુ(૪) તેનો મન્કી હતો અને ચિત્ત(૫) તેનો વાળંદ સેવક હતો.'
૧. વિપા.૨૬, સ્થાઅ.પૃ.૫૦૮. સિરિદામકંડ (શ્રીદામકાર્ડ) સિરિવચ્છ(૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.'
૧. સમ. ૨૧. ૧. સિરિદેવી (શ્રીદેવી) વાણિયગામના રાજા મિત્ત(૩)ની રાણી.'
૧. વિપા.૮. ૨. સિરિદેવી કગણપુરના રાજકુમાર કેસમણ(૨)ની પત્ની અને ધણવઇ(૩)ની માતા.
૧. વિપા.૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org