________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૨૭ ૧. સ્થા.૫૨૨, જમ્બ. ૧૧૪, સમ.૧૫૮, નિર.૪.૧, આવનિ.૩૮૩, ૩૯૮, આવહ.
પૃ. ૧૨૨. ૧. સિરિઅ (શ્રીક) બંદિપુરના રાજા મિત્ત(૪)નો રસોઈયો અને સરિયદત્ત(૨)નો પૂર્વભવ. તે ખૂબ દૂર હતો. જુદી જુદી જાતના પ્રાણીઓને મરાવી તેમના માંસની વિવિધ વાનગીઓ બનાવવામાં તેને ખૂબ આનંદ આવતો. તેના આ ક્રૂર કાર્યોનું ફળ તેને સરિયદત્તના ભવમાં ભોગવવું પડ્યું.'
૧. વિપા.૨૯, સ્થાઅ.પૃ.૫૦૮. ૨. સિરિઅ આ અને સિરિયા એક છે.'
૧. આવનિ.૧૨૭૯, આવ.પૃ. ૨૭. સિરિત્તિ (શ્રીપુત્ર) ભરત(૨) ક્ષેત્રના પાંચમા ભાવી ચક્કટ્ટિ. તેમનું બીજું નામ સિરિચંદ(ર) છે. ૧. સમ.૧૫૯.
૨. તીર્થો.૧૧૨૪. સિરિકંત (શ્રીકાન્ત) લતઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ. ૧૪. ૧. સિરિકતા (શ્રીકાન્તા) પુરિમતાલ નગરના રાજા ઉદિઓદાની રાણી.૧
૧. નદિમ.પૃ.૧૬૬, આવહ.પૃ.૪૩૦, આવયૂ. ૧.પૃ.૫૫૯. ૨. સિરિકંતા સામેય નગરના શેઠની પત્ની.'
૧. આવનિ.૧૨૮૪, આવયૂ.૨,પૃ.૧૯૨, આવહ.પૃ. ૭૦૨. ૩. સિરિકતા કુલગર મરુદેવ(૨)ની પત્ની.' ૧. સ.૧૫૭, સ્થા.૫૫૬, તીર્થો. ૭૯, આવનિ. ૧૫૯, વિશેષા.૧૫૭૨, આવમ. પૃ.
૧૫૫. ૪. સિરિમંતા ચંપા નગરના રાજકુમાર મહચંદ(૪)ની પત્ની."
૧. વિપા.૩૪, ૫. સિરિતા જંબૂવૃક્ષની ઉત્તરપશ્ચિમે આવેલી પુષ્કરિણી.'
૧. જખૂ.૯૦,૧૦૩, જીવા.૧૫ર. ૬. સિરિકંતા સામેય નગરના રાજા મિત્તગંદીની રાણી.'
૧. વિ.૩૪. સિરીવૂડ (શ્રીફૂટ) ચુલ્લહિમવંત પર્વતનું શિખર.
૧. જબૂ.૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org