________________
૪૨૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સિદ્ધસેણક્ષમાસમણ (સિદ્ધસેનક્ષમાશ્રમણ) ણિસીહ ઉપર ભાષ્ય લખનાર.' ૧. જુઓ “નિશીથ એક અધ્યયન' પૃ. ૨૯-૪૫; નિશીયૂ.ભાગ ૪ની દલસુખ માલવાણિયાની
પ્રસ્તાવના. નિશીયૂ.૧.પૃ.૭૫, ૧૦૨, ૨ પૃ. ૨૫૯, ૩.પૃ.૨૩૪, ૪,પૃ.૭૫, ૧૨૧,
આવચૂ. ૨, પૃ.૩૩, દશગૂ.પૃ.૧૬. સિદ્ધસેણદિવાયર (સિદ્ધસનદિવાકર) આ અને સિદ્ધસેણ એક છે."
૧. મનિ.૭૦, ભગઅ.પૃ.૬૨, પ્રજ્ઞામ.પૃ.૫૩૨, કલ્પ.પૂ.૧૨૭. સિદ્ધા એક દેવી.૧
૧. આવ.પૃ. ૧૯. સિદ્ધાયયણ (સિદ્ધાયતન) જુઓ સિદ્ધાલયણમૂડ.'
૧. સ્થા.૩૦૭, જબૂ.૯૧, ૧૧૦. સિદ્ધાયયણમૂડ (સિદ્ધાયતનકૂટ) જંબુદ્દીવમાં આવેલા છ વાસહર (મેરુ સિવાય), ચોત્રીસ દીહવેયડૂઢ અને વીસ વખાર પર્વતોમાંથી દરેક પર્વતનું શિખર જેનો અધિષ્ઠાતા દેવ સિદ્ધાયયણદેવ છે. ૧ ૧. જખૂ. ૧૨,૭૫,૮૧,૮૪,૮૬,૯૧,૯૩-૯૫, ૧૦૧-૧૦૨, ૧૧૦-૧૧૧, સ્થા.
પ૯૦, ૬૪૩, ૬૮૯. સિદ્ધાયયણદેવ (સિદ્ધાયતનદેવ) સિદ્ધાયયણફૂડનો અધિષ્ઠાતા દેવ."
૧. જખૂ.૯૧. સિદ્ધાલય ઈસિપબ્બારાનાં બાર નામોમાંનું એક.'
૧. સમ.૧૨, સ્થા. ૬૪૮. ૧. સિદ્ધિ ઈસિપમ્ભારાનાં બાર નામોમાંનું એક.
૧. સમ.૧૨. ૨. સિદ્ધિ આ અને રિવુઈ એક છે.'
૧. આવયૂ.૧.પૃ.૪૪૯. સિદ્ધિવિર્ણિચ્છિય (સિદ્ધિવિનિશ્ચય) એક કૃતિ (ગ્રન્થ). ૧. નિશીયૂ.૧,પૃ.૧૬૨. આ કૃતિના કર્તા શિવસ્વામી છે. જુઓ સિદ્ધિવિનિશ્ચય ઔર
અકલંક' લે. પંડિત દલસુખભાઈ માલવણિયા, શ્રમણ, ફેબ્રુઆરી ૧૯૫૪, પૃ.૩૧થી. સિપ્પા (શિપ્રા) ઉજેણી નગર પાસે વહેતી નદી. તેની એકતા માળવામાં આવેલા ઉજ્જૈન પાસેની વર્તમાન સિપ્રા નદી સાથે સ્થાપવામાં આવી છે.
૧. આવહ.પૃ.૪૧૬, નમિ .પૃ.૧૪૫-૪૬. ૨. જિઓડિ.પૃ. ૧૮૭. સિરિ (શ્રી) જુઓ સિરી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org