________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૨૧ ૭. આવયૂ.પૃ.૩૬૪.
૧૦૨૨-૭૪, ૧૬૮૧. ૮.વ્યવસ. ૬ પૃ.૩૨, બૃ.૮૭૬ , ૯, સ્ટજિઓ.પૃ.૨૪,૧૦પ-૧૦૭,જિઓડિ.
પૃ. ૧૮૩. સિંધુઆવરણમૂડ (સિન્ધઆવર્તનકૂટ) ચુલ્લહિમવંત પર્વતનું શિખર. તે પઉમદ્ધની પશ્ચિમે પાંચ સો યોજનાના અંતરે આવેલું છે. સિંધુ(૧) નદી તેની આગળ વળાંક લઈને પછી દક્ષિણ તરફ વહેવા માંડે છે.'
૧. જબૂ.૭૪. સિંધુકુંડ (સિન્ધકુડ) કચ્છ(૧) પ્રદેશના ઉત્તરના અડધા ભાગમાં, માલવંત(૧) પર્વતની પૂર્વમાં, ઉસહકૂડની પશ્ચિમમાં અને ખીલવંત(૧) પર્વતની દક્ષિણમાં આવેલું સરોવર. સિંધુ(૨) નદી તેની દક્ષિણ બાજુએથી તેમાંથી નીકળે છે.
૧. જબૂ.૯૩-૯૪. સિંધુદત્ત (સિન્ધદત્ત) વણરાઈ અને સોમા(૩)ના પિતા તથા ચક્રવટ્ટિ બંભદત્ત(૧)ના સસરા.
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯ સિંધુદેવી (સિન્ધદેવી) સિંધુ(૧) નદીની અધિષ્ઠાત્રી દેવી. તે સિંધુદેવકૂડ ઉપર વાસ કરે છે.
૧. આવયૂ.૧.પૃ.૧૮૯, ૨૦૧, આવમ.પૃ.૨૩૦, આવહ.પૃ.૧૫૦.
૨. જબૂ.૭પ. સિંધુદેવીડ (સિન્ધદેવીકૂટ) ચુલહિમવંત પર્વતનું શિખર. તેના ઉપર સિંધુદેવીનો વાસ છે.'
૧. જબૂ.૭૫. સિંધુદ્દીવ સિન્ધદ્વીપ) સિંધુપ્પવાયકુંડના મધ્યમાં આવેલો દીપ.'
૧. જખૂ.૭૪. સિંધુપ્પવાયકુંડ (સિક્યુપ્રપાતકુન્ડ) જેમાં સિંધુ(૧) નદી પડે છે તે સરોવર. તેમાંથી બહાર નીકળી તે ભરહ(૨) ક્ષેત્ર તરફ વહે છે.
૧. જબૂ.૭૪. સિંધુવિસય (સિન્ધવિષય) આ અને સિંધુ(૩) એક છે.'
૧. સૂત્રચૂ-પૃ.૨૦, નિશીયૂ.૨,પૃ.૧૫૦. સિંધુસણ (સિક્યુસેન) વાણીરના પિતા અને ચક્રવટ્રિબંભદત્ત(૧)ના સસરા.
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org