________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૧૧ ૧. સમ.૧૫૭. સાગરપષ્ણત્તિ (સાગરપ્રજ્ઞપ્તિ) જુઓ કાલિય.'
૧. નદિમ પૃ. ૨૫૪. સાગરપુત્ત (સાગરપુત્ર) રાયગિહના શેઠ સાગર પોતાનો પુત્ર.'
૧. આવચૂ. ૨,પૃ.૩૨૪. સાગર પોત રાયગિહના શેઠ. તે સાગરપુર અને વિસાના પિતા હતા અને દામણગના સસરા હતા. પુત્રના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળી તેમણે પ્રાણત્યાગ કર્યો.'
૧. આવયૂ.૨.૫.૩૨૪. સાગરણ (સાગરસેન) પુંડરીગિણી નગરમાં આવેલા ઉદ્યાનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર શ્રમણ.૧
૧. આવયૂ. ૧.પૃ. ૧૭૯. સાગેયસાત) જુઓ સાતેય.'
૧. જ્ઞાતા.૧૫૭, અન્ત. ૧૪, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૦૫, આવહ.પૃ.૭૦૧. સાણ(શાન) જેનો સંપર્ક ગોસાલે કર્યો હતો તે પરિવ્રાજક
૧. ભગ.૫૩૯. સાણલફ્રિ (સાનુયષ્ટિ) એક ગામ જયાં તિર્થીયર મહાવીર ગયા હતા. તે ત્યાં સાવસ્થીથી ગયા હતા. આણંદ(૧૩) શેઠ અને દાસી બહુલિયા આ ગામનાં હતાં.
૧.આવનિ.૪૯૬, આવચૂ.૧.પૃ.૩૦૦, આવમ.પૃ.૨૮૮. સાત બંધદસાનું નવમું અધ્યયન.'
૧. સ્થા.૭૫૫. સાતવાહણ (સાતવાહન) જુઓ સાયવાહણ. ૧. કલ્પચૂ.૫.૮૯, આવચૂ. ૧.પૃ. ૧૦૯,દશાચૂ.પૂ. ૫૫, નિશીયૂ.૩.પૃ. ૧૩૧,૪,પૃ.
૧૯૮. સાતિ (સ્વાતિ) જુઓ સાઈ.
૧. સૂર્ય,૯૩, સમ.૧, સ્થા.૩૦૨ સાતિદત્ત (સ્વાતિદત્ત) જુઓ સાઈદત્ત.'
૧. આવયૂ. ૧.પૃ.૩૨૦. સાતિપુર બુદ્ધ (સ્વાતિપુત્ર બુદ્ધ) એક અજૈન સાધુ જે મહાવીરના તીર્થમાં થયા અને પયબુદ્ધ તરીકે સ્વીકારાયા.' જુઓ સાઈ(૪).
૧. ઋષિ.૩૮, ઋષિ(સંગ્રહણી).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org