________________
૪૧૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧. ૧. સાગરચંદ (સાગરચન્દ્ર) બારવઈના શિસઢ(૧) અને પભાવતી(૨)નો પુત્ર. * વધુ માહિતી માટે જુઓ કમલામેલા. ૧. આવચૂ. ૧.પૃ. ૧૧૨-૧૩, આવહ.પૃ.૯૪, આવમ.પૃ. ૧૩૬-૩૭, બૃભા. ૧૭૨,
બૂમ.પૃ.૫૬-૫૭, મર.૪૩૩. ૨. સાગરચંદ સાતેયના મુણિચંદ(૪)ના ગુરુ.'
૧. ઉત્તરાયૂ.પૃ.૨૧૩, ઉત્તરાશા.પૃ.૩૭૫, ઉત્તરાક પૃ. ૨૫૧. ૩. સાગરચંદ સાતેયના ગુણચંદના ગુરુ. ૧. આવયૂ. ૧.પૃ.૪૯૩. આવહ.પૃ. ૩૬૬ અનુસાર સાગરચંદ સાયના રાજા ચંડવ
હંસાનો પ્રથમ પુત્ર હતો અને ગુણચંદ બીજો, તેથી તે ગુણચંદના ગુરુનો ભાગ ભજવે છે. સાગરચિત્ત સંદણવણ(૧)માં આવેલું મેરુ પર્વતનું શિખર. અહીં વજેસણા(૩) દેવીનો વાસ છે.'
૧. સ્થા.૬૮૯, જબૂ.૧૦૪. ૧. સાગરદત્ત ચંપા નગરના શેઠ. તે નિણદત્ત (૧)ના ગાઢ મિત્ર હતા.'
૧. જ્ઞાતા.૪૪. ૨. સાગરદત્ત ચંપાનગરનો સાર્થવાહ. તે ભદ્દા(૧૫)નો પતિ અને સૂમાલિયા(૧)નો પિતા હતો.'
૧. જ્ઞાતા.૧૦૯. ૩. સાગરદત્ત સાયના શેઠ અસોગદત્તનો પુત્ર અને સમુદ્રદત્ત(૩)નો ભાઈ.'
૧. આવયૂ. ૧.પૃ.૫૨૭, આવહ.પૃ.૩૯૪. ૪. સાગરદત્ત વર્તમાન ઓસટિપ્પણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા ત્રીજા બલદેવ(૨) ભદ્દ(૧૩)નો પૂર્વભવ. તેણે આચાર્ય સુદંસણ(૪) પાસે દીક્ષા લીધી હતી.
૧. સ.૧૫૮. તિત્વોગાલી(૬૦૫)માં નામોની બાબતમાં ગોટાળો છે. ૫. સાગરદત્ત પાડલસંડ નગરનો સાર્થવાહ. તે ગંગદત્તાનો પતિ અને ઉબરદત્ત(૧)નો પિતા હતો.'
૧. વિપા. ૨૮, સ્થાઅ.પૃ.૫૦૮. ૬. સાગરદત્ત ચક્રવટ્ટિ બંભદ(૧)ની પત્ની દીવસિહાના પિતા.'
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯. સાગરદત્તા ધમ્મ(૩)એ સંસારત્યાગ કર્યો તે પ્રસંગે તેમણે ઉપયોગમાં લીધેલી પાલખી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org