________________
૪૧ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સાતિયપુર (સ્વાતિકપુત્ર) જુઓ સાતિપુત્ત બુદ્ધ." - ૧. ઋષિ(સંગ્રહણી). સાદિદત્ત (સ્વાતિદત્ત) જુઓ સાઇદત્ત."
૧. આચાર્.પૃ.૩૧૬. સાધુદાસી મહુરા(૧) નગરના શેઠ જિણદાસ(૩)ના પત્ની.'
૧. આવયૂ.૧,પૃ.૨૮૦. ૧. સામ (શ્યામ) આચાર્ય સાઈ(૩)ના શિષ્ય અને આચાર્ય બલિસ્ટના પ્રશિષ્ય. તે હારિય ગોત્રના હતા. તે સંડિલ્લ(૧)ના ગુરુ અને સમુદ્ર(૧)ના દાદા ગુરુ હતા.'જુઓ સામ (૨).
૧. નન્દિ.ગાથા ૨૬ અને ૨૭, નદિચૂપૃ.૮, નદિહ.પૃ.૧૧, નદિમ.પૃ.૪૯. ૨. સામ પણવણાના કર્તા.' સુધર્મથી શરૂ થતી મુખ્ય વાચકોની પરંપરામાં તે તેવીસમા ગણાય છે. સંભવતઃ આ સામ અને સામ(૧) એક જ વ્યક્તિ છે. સામ અને કાલગ(૧) એક જ વ્યક્તિનાં બે નામો જણાય છે.*
૧.પ્રજ્ઞામ.પૃ.૫,૪૭,૭૨,જીવામ.પૃ. [ ૩. પ્રજ્ઞામ.પૃ.૫.
૧૦,નદિમ.પૂ.૧૦૫,૧૧૫,૧૧૮. [૪. ડૉ. યુ.પી.શાહઃ “સુવર્ણભૂમિમેં કાલકાચાર્ય', ૨. પ્રજ્ઞાહ.પૃ.૫.
શ્રી વિજય વલ્લભૂસૂરિ સ્મારક ગ્રન્થ, ૧૯પ૬. ૩. સામ આ અને સામાગ એક છે.'
૧. આવનિ.પર૭. ૪. સામ સક્ક(૩)ના લોગપાલ જમના આધિપત્ય નીચેનો પરમાહમિય દેવ.૧
૧. ભગ.૧૬૬, સૂત્રનિ.૭૦, ઉત્તરા.૧૯.૫૪. સામકોટ્ટ (શ્યામકોષ્ઠ) જંબુદ્દીવમાં એરવય(૧) ક્ષેત્રના એકવીસમા તિર્થંકર."
૧. સમ.૧૫૯, તીર્થો.૩૩ર. સામઈઅ (સામાયિક) વસંતપુર(૧)નો ગૃહસ્થ." વિગતો માટે જુઓ અદ્દા(૨).
૧. સૂત્રશી પૃ.૩૮૬-૩૮૭. સામજ્જ (શ્યામાય) આ અને સામ(૧) એક છે.
૧. નન્દ.ગાથા ૨૬, ન%િચૂ.પૃ.૮. ૧. સામણ (સામાન્ય) આ અને સામાણ(૨) એક છે. "
૧. સ્થા.૯૪. ૨. સામણ પોતાની પુત્રીને રાજગાદી ઉપર બેસાડનાર રાજા. ૧
૧. મનિ. ૨૧૯-૨૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org