________________
૪૦૫
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સલિગુત્ત (શશિગુપ્ત) વંદગુરૂનું બીજું નામ.
૧. વ્યવભા.૩.૩૪૨. સસિહાર (શશિધાર) એક ક્ષત્રિય પરિવ્રાજક
૧. ઔપ.૩૮. ૧. સહદેવ હWિણાઉરના રાજા પંડુના પાંચ પુત્રોમાંનો એક.'
૧. જ્ઞાતા.૧૧૭. ૨. સહદેવ રાયગિહના રાજા જરાસિંધુનો પુત્ર. રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા તેને નિમન્ત્રણ આપવામાં આવ્યું હતું.'
૧. જ્ઞાતા.૧૧૭. સહદેવી ચક્કવષ્ટિ સર્ણકુમાર(૩)ની માતા અને હOિણાઉરના રાજા આસસણ(૧)ની પત્ની.'
૧. સમ.૧૫૮, આવનિ.૩૯૭થી. ૧. સહસંબવણ (સહસ્સામ્રવન) હત્થિણા ઉરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.' આ ઉદ્યાનમાં મુણિસુવ (૧)આવ્યા હતા.તેમણે ગંગદત્ત(૬) અને કત્તિઅ(૨)ને અહીં દીક્ષા આપી હતી. ૧. ભગ.૪૧૭, ૫૭૬.
૨. ભગ.પ૭૬, ૬૧૭. ૨. સહસંબવણ ઉસહ(૧), વાસુપુજ, ધમ્મ૩), મુણિસુવ્યય(૧), પાસ(૧) અને મહાવીર(૧) આ છ તિર્થંકરો સિવાયના બાકીના અઢાર તિર્થંકરોમાંથી પ્રત્યેકના જન્મસ્થાનમાં આવેલા ઉદ્યાનનું આ જ નામ છે.'
૧. આવનિ. ૨૩૧, વિશેષા. ૧૬૬૩. ૩. સહસંબવણ કાગંદીમાં આવેલું ઉદ્યાન.'
૧. અનુત્ત.૩. ૪. સહસંબવણમિહિલામાં આવેલું ઉદ્યાન. આ ઉદ્યાનમાં તિર્થંકર મલ્લિએ સંસારનો ત્યાગ કરી શ્રામાણ્ય સ્વીકાર્યું હતું.'
૧. જ્ઞાતા.૭૭. ૫. સહસંબવણ રેવયગ પર્વત ઉપર આવેલું આમ્રવન જયાં ણેમિને કેવલજ્ઞાન થયું હતું. વાસુદેવ(૨) કહ(૧)ની રાણી પઉમાવઈ(૧૪)એ આ આમ્રવનમાં સંસારનો ત્યાગ કરી ગ્રામપ્ય સ્વીકાર્યું હતું. ૧. કલ્પવિ.પૃ.૨૧૭.
૨. અત્ત.૯. ૬. સહસંબવણ પોલાસપુરમાં આવેલું ઉદ્યાન.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org