________________
૪૦૪
સર્વા (સર્વાં) જુઓ સવ્વપ્પભા. ૧. તીર્થો.૧૫૯,
સવ્વાણ (સવ્યાન) સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચેનો દેવ.૧
૧. ભગ ૧૬૮.
સવ્વાણંદ (સર્વાનન્દ) એરવય(૧) ક્ષેત્રના પંદરમા ભાવી તિર્થંકર.
૧. સમ.૧૫૯.
૧. સવ્વાણુભૂઇ (સર્વાનુભૂતિ) ભરહ(૨) ક્ષેત્રના પાંચમા ભાવી તિર્થંકર જે દઢાઉ(૧)નો ભાવી ભવ છે.
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૨.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. સવ્વાણુભૂઇ મહાવીરના શિષ્ય જેમને ગોસાલે તેજોલેશ્યાનો પ્રયોગ કરી બાળીને મારી નાખ્યા હતા.
૧. ભગ.૫૫૩, ૫૫૮, સ્થાઅ પૃ.૫૨૨, કલ્પવિ.પૃ.૩૮.
સસ (શશ) આ અને સસઅ(૧) એક છે.
૧. નિશીભા.૨૯૪.
૧. સસઅ (શશક) ઉજ્જૈણી નગર પાસે આવેલા ઉપવનમાં રહેતા મૂલદેવ(૧) વગેરે ચાર ધુતારાઓમાંનો એક.૧
૧. નિશીભા.૨૯૪, નિશીયૂ.૧.પૃ.૧૦૨.
૨. સસઅ ભસઅનો ભાઈ. જુઓ ભસઅ..
૧
૧. નિશીચૂ.૨.પૃ.૪૧૭-૧૮, બૃભા.૫૨૫૪-૫૫, ગચ્છાવા.પૃ.૨૬, બૃસે.૧૩૯૭-૯૮.
સસગ જુઓ સસ.૧
૧. નિશીરૃ.૧ યૂ.૧.પૃ.૧૦૨.
સસરક્ખ (સરજસ્ક) જેના શરીરે ખૂબ ધૂળ લાગેલી છે તે શ્રમણ.૧ ૧. બૃભા.૨૮૧૯, આચાશી.પૃ.૨૦૭, ૪૦૩.
૧. સિંસ (શિન્) આઠમા તિર્થંકર ચંદપ્પહનું બીજું નામ.
૧
૧. નન્દિ.ગાથા ૧૮, વિશેષા.૧૭૫૮, આનિ. ૩૭૦.
૨. સસિ દક્ષિણ રુયગ(૧) પર્વતનું શિખર. લચ્છિવઈ(૩) દેવી ત્યાં રહે છે.
૧. સ્થા.૬૪૩.
૩. સસિ આ અને ચંદ(૧) એક છે.
૬. સૂર્ય,૧૦૦, સૂર્ય ગાથા ૩૯-૪૦, જમ્મૂ.૧૬૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org