________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. સવ્વટ્ટસિદ્ધ આ અને સવ્વટ્ટ(૩) એક છે.
૧. સમ. ૩.
સવ્વતોભદ્દ (સર્વતોભદ) જુઓ સવ્વઓભ૬. ૧. વિષા.૨૪,૩૨, આવમ.પૃ.૧૮૪.
સવ્વપાણભૂઅજીવસત્તસુહાવહ (સર્વપ્રાણભૂતજીવસત્ત્વસુખાવહ) દિદિવાયનાં દસ નામોમાંનું એક નામ.
૧. સ્થા.૭૪૨.
સવ્વપ્પભા (સર્વપ્રભા) ઉત્તર રુયગ(૧) પર્વતના વેજયંત(૪) શિખર ઉપર વસતી એક મુખ્ય દિસાકુમારી.` ઠાણ તેનો ઉલ્લેખ સર્વાંગા નામે કરે છે જ્યારે તિત્વોગાલી તેનો ઉલ્લેખ સવ્વા નામે કરે છે.૨
૧. જમ્મૂ.૧૧૪, આવહ.પૃ.૧૨ ૨.
૨. સ્થા.૬૪૩, તીર્થો. ૧૫૯.
સવ્વભાવવિઉ (સર્વભાવવિદ્) ભરહ(૨) ક્ષેત્રના બારમા ભાવી તિર્થંકર જે સચ્ચઇ(૧)નો ભાવી ભવ છે. તે સત્વભાવવિહંજણ નામે પણ જાણીતા છે.
૧. સમ.૧૫૯.
૨. તીર્થો,૧૧૧૩.
સવ્વભાવવિહંજણ (સર્વભાવવિભઞ્જન) જુઓ સવ્વભાવવિઉ.
૧. તીર્થો. ૧૧૧૩.
સવ્વમિત્તા (સર્વમિત્ર) દસ પુત્વના છેલ્લા જ્ઞાતા (છેલ્લા દસપૂર્વધ૨).૧ આવસ્સયરુણ્ણિ અનુસાર આચાર્ય વઇ૨(૨) છેલ્લા દસપૂર્વધર હતા.ર
૧. તીર્થો.૮૦૬.
૨. આવચૂ.૧.પૃ.૪૦૫.
૧. સવ્વરયણ (સર્વરત્ન) માણસોત્તર પર્વતનું શિખર ૧
૧, સ્થા.૩૦૦.
૪૦૩
૨. સવ્વરયણ ઉત્તર રુયગ(૧) પર્વતનું શિખર.૧
૧. સ્થા.૬૪૨.
સવ્વરયણા (સર્વરત્ના) ઈસાણિંદની રાણીનું પાટનગર. તે રઇકરગ પર્વતની ઉત્તરપશ્ચિમે આવેલું છે.'
૧. સ્થા. ૩૦૭.
સવ્વવિરિય (સર્વવીર્ય) અભિણંદણના સમકાલીન રાજા.
૧. તીર્થો. ૪૬૭.
સવ્વસિદ્ધા (સર્વસિદ્ધા)પખવાડિયાની ચોથ નોમ તેમ જ ચૌદસની રાત્રિઓ ૧
૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય, ૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org