________________
૪૦૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સ.૧૪૭. ૬. સવ્વઓભદ્ર જયાં રાજા જિયસતુ() રાજ કરતા હતા તે નગર.' અંજુ(૪) અહીં પુનર્જન્મ પામશે. ૧. વિપા.૨૪, ,
૨. વિપ.૩૨. સળંગસુંદરી (સર્વાનસુન્દરી) ગાયપુરના શેઠ સંખ(૬)ની પુત્રી અને સાચેયના શેઠ અસોગદત્તના પુત્ર સમુદ્રદત્તની પહેલી પત્ની. તે તેના પૂર્વભવમાં ધણસિરી(૩)
હતી. ૧
૧. આવયૂ.૧,પૃ.પર -૨૭, આવક પૃ. ૩૯૪-૯૫. સવ્વકામ (સર્વકામ) સક્ક(૩)ના લોગપાલ સમણ (૯)ના આધિપત્ય નીચેનો દેવ.'
૧. ભગ.૧૬૮. સવકામ સમિદ્ધિ (સર્વકામસમૃદ્ધ) પખવાડિયાની છઠ્ઠનો દિવસ.'
૧. જમ્મુ ૧૫૨, સૂર્ય.૪૮. સવ્વગા (સર્વગા) જુઓ સવ્વપ્પભા.
૧. સ્થા. ૬૮૩. સવ્વજસ (સર્વયશસ) સક્ક(૩)ના લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચેના દેવોનો એક પ્રકાર.'
૧. ભગ.૧૬૮. ૧. સવૅટ્ટ (સર્વાર્થ) મહાસુક્ક કલ્પ(સ્વર્ગમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન."
૧. આવયૂ. ૧.પૃ. ૨૩૫. ૨. સબૂટ્ટ જુઓ સવ્યસિદ્ધ (૧).૧
૧. ઉત્તરા.૩૨ ૫૮. ૩. સવૅટ્ટ દિવસરાતના ત્રીસ મહત્તમાંનું એક ૧
૧. જખૂ. ૧૫૨, સૂર્ય,૪૭. સમ. ૩૦માં તેનો ઉલ્લેખ સવ્યસિદ્ધ નામે છે. ૪. સવ્ય રુયગ(૨) દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક
૧. જીવા. ૧૮૫. , ૧. સવટ્ટસિદ્ધ (સર્વાર્થસિદ્ધ) ઈસિપન્મારાની નીચે આવેલું પાંચમું અણુત્તર સ્વર્ગીય વાસસ્થાન (વિમાન). તે વિસ્તારમાં એક લાખ યોજન છે. ત્યાં વસતા દેવોનું આયુષ્ય તેત્રીસ સાગરોપમ વર્ષનું છે. ત્યાં વસતા દેવો પછીના જન્મમાં મનુષ્ય તરીકે જન્મે છે અને મોક્ષ પામે છે.* ૧. ઉત્તરા.૩૬ ૫૮,૨૧૫.
૩. સમ, ૧પ૧, પ્રજ્ઞા . ૧૦૨. ૨. સમ. ૧, ૧૨.
6. વ્યવભા.૫.૧૩૧ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org