________________
૪૦૧
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સર્વા (સર્પ) કુલગર જસમની પત્ની.'આ અને સુરૂવા(૬) એક છે.
૧. આવનિ.૧૫૯,સમ.૧૫૭,સ્થા.૫૫દ,આવમ.પૃ. ૧૫૫.
૨. તીર્થો.૭૯,વિશેષા.૧૫૭૨. સલિલાવઈ (સલિલાવતી) પશ્ચિમ મહાવિદેહમાં સીઓદા નદીની દક્ષિણે આવેલો વિજય(૨૩) અર્થાત્ પ્રદેશ."તે અને ણલિણાવઈ (૧) એક છે.
૧. જ્ઞાતા. ૬૪, સ્થાઅ.પૃ.૪૦૧, આવમ.પૃ.૨૨૫. સલ્લજ્જા (શાલાર્થી) એક વાણમંતર દેવી જે બહુસાલગ ગામમાં સાલવણમાં રહેલા તિર્થીયર મહાવીરને વંદના કરવા ગઈ હતી.
૧. ઉત્તરાનિ. અને ઉત્તરાશા પૃ.૨૧૦, આવયૂ.૧.પૃ.૨૯૪, આવ.૨૮૪. સવક્કસુદ્ધિ (સ્વવાક્યશુદ્ધિ) દસયાલિયનું સાતમું અધ્યયન.'તે અને વક્કસુદ્ધિ એક
જ છે.
૧. દશ, ૭.૫૫, દશહ.પૃ.૨૨૩. સવણ (શ્રવણ) એકણકુખત્ત(૧). તેનો અધિષ્ઠાતા દેવ વિહુ(૧૦) છે. સંખાયણ તેનું ગોત્રનામ છે.'
૧. જબૂ.૭૦,૧૫૫,૧૫૭, ૧૫૯, સ્થા.૯૦, ૨૨૭, સમ.૩, સૂર્ય,૫૦,આવહ.પૃ.૬૩૪. સવિટ્ટા (શ્રવિષ્ઠા) જુઓ ધણિટ્ટા."
૧. સૂર્યમ.પૃ.૧૧૧. સવિય (સવિતુ) હલ્ય નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ.'
૧. ખૂ. ૧૫૭, ૧૭૧. ૧. સવઓભદ્ર (સર્વતોભદ્ર) ઈસાણિંદના લોગપાલ જમનું સ્વર્ગીય વાસસ્થાન.'
૧. ભગ.૧૭૨. ૨. સવ્વઓભદ્દ મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સોળ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ. ૧૬. ૩. સવ્વઓભ આરણ અને અય્યય કલ્પો(સ્વર્ગો)ના ઇન્દ્રોનું સ્વર્ગીય વિમાન.'
૧. ઔપ.૨૬, આવમ.પૃ. ૧૮૪. ૪. સવ્વઓભદ્ર આરણ અને અચ્ચય કલ્પો (સ્વગ)ના ઇન્દ્રોના વિમાનનો વ્યવસ્થાપક દેવ.'
૧. જખૂ.૧૧૮, ઔપ.૨૬, આવક પૃ.૧૮૪ ૫. સવઓભ દિઠ્ઠિવાયનો પેટાવિભાગ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org