________________
૨૯૮
હતી અને તેનો પુનર્જન્મ પંડવ તરીકે થયો હતો.
૧. મ૨.૪૪૯-૪૫૭.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. સયધણુ (શતધનુખ) ભરહ(૨) ક્ષેત્રના દસ ભાવી કુલગરમાંના છેલ્લા. સ્પષ્ટીકરણ માટે જુઓ કુલગર.
૧. સ્થા. ૭૬૭.
૨. સયધણુ એરવય(૧) ક્ષેત્રના સાતમાંથી પાંચમા કુલગર અને ભાવી દસમાંથી આઠમા કુલગ૨.૨ સ્પષ્ટતા માટે જુઓ કુલગર.
૧. તીર્થો.૧૦૦૭.
૨. સમ.૧૫૯.
૩. સયધણુ વહિંદસાનું બારમું અધ્યયન.
૧. વિ૨.૫, ૧.
૪. સયધણુ બલદેવ(૧) અને તેમની પત્ની રેવઈ(૩)નો પુત્ર. તેણે સંસારનો ત્યાગ કરી તિત્યયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી.૧
૧. રિ,૫,૧૨.
સયબલ (શતબલ) ગંધસમિદ્ધ નગરના રાજા મહબ્બલ(૩)ના દાદા.
૧. આવચૂ.૧.પૃ.૧૬૫,આવહ.પૃ.૧૧૬,આવમ.પૃ.૧૫૮, ૨૧૯.
સભિસયા (શતભિષજ્) એક ણક્ષ્મત્ત (નક્ષત્ર).` તેનો અધિષ્ઠાતા દેવ વરુણ(૫)
૨
છે. કણલોયણ એ આ નક્ષત્રનું ગોત્રનામ છે.
૧. સમ.૧૦૦, જમ્મૂ.૧૫૫, સૂર્ય. ૩૬.
૨.જ‰.૧૫૭ ૩. સૂર્ય ૫૦.
૧. સયરહ (શતરથ) અતીત ઓપ્પણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા દસમા કુલગર. જુઓ કુલગર.
૧. સમ,૧૫૭.
૨. સયરહ અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા દસમા કુલગર.૧ સ્પષ્ટતા માટે જુઓ કુલગર.
૧. સમ,૭૬૭.
સરિસહ (શતઋષભ) જુઓ સરિસભ. : ૧ સૂર્ય. ૪૭.
સયવસહ (શતવૃષભ) એક મુહુત્ત.૧ આ અને સતરિસભ એક છે.
૧. જમ્મૂ.૧૫૨.
સયાઇ (સજાતિ) તિર્થંકર ઉસહ(૧)ના એક સો પુત્રોમાંનો એક. તેને સુજાતિ નામે પણ ઓળખવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org