________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
સયંભૂરમણોદ (સ્વયમ્ભરમણોદ) આ અને સયંભૂરમણ(૨) એક છે.૧
૧. જીવા.૧૬૭, ૧૮૫.
સકિત્તિ (શતકીર્તિ) ભરહ(૨) ક્ષેત્રના દસમા ભાવી તિર્થંકર.
૧. સમ.૧૫૯.
સયકેઉ (શતકેતુ) સક્ક(૩)નું બીજું નામ.
૧
૧. જમ્મૂ.૧૧૫.
સયક્કઉ (શતક્રતુ) સક્ક(૩)નું બીજું નામ. ૧. કલ્પ.૧૪, કલ્પવિ.પૃ.૨૪.
સયગ (શતક) તિત્શયર મહાવીરનો ઉપાસક (શ્રાવક). તે સાવસ્થીનો હતો.૨ આગામી ઉપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં તે દસમા તિર્થંકર તરીકે જન્મ લેશે.
૧. કલ્પ.૧૩૬, સ્થા.૬૯૧.
૨. સમ. ૧૫૯, તીર્થો. ૧૧૧૨, સ્થા.૬૯૧-૯૨.
સગિત્તિ (શતકીર્તિ) જુઓ સત્ત.
૧. તીર્થો.૧૧૧૩.
૧
૧. સયજ્જલ (શતજ્વલ) સયંજલ(૨)નું બીજું નામ ૧ જુઓ સયંજલ(૨).
૧. સ્થા.૭૬૭.
૩. ભગ.૪૩૭.
૧
૨. સયજ્જલ વિજુષ્પભ(૧) પર્વતનું શિખર. આ અને સજલ એક છે.
૧. જમ્મૂ.૧૦૧.
સયજ્જલા (શતજ્વલા) સયજ્જલ શિખર પર વસતી દેવી.૧
૧. જમ્મૂ.૧૦૧.
સયણજંભગ (શયનજૂમ્ભક) જંભગ દેવોના દસ પ્રકારોમાંનો એક પ્રકા૨.૧
૧. ભગ.૫૩૩.
૧.ભગ.૫૫૯, સ્થા.૬૯૩. ૨. એજન.
૧
સયદુવાર (શતદ્વા૨) વિંઝગિરિની તળેટીમાં આવેલા પુંડ(૩) દેશની રાજધાની. રાજા સંમુઇ(૧) અને સંમુઇ(૨) તથા તેમની રાણી ભદ્દા (૨૭-અ) અને ભદ્દા (૨૭આ)ના પુત્રો રાજકુમાર મહાપઉમ(૯) અને મહાપઉમ(૧૦), તથા તિર્થંકર અમમ(૨) અહીં જન્મ લેશે. રાજા વિમલવાહણ(૧) આ નગરના હતા.
૨
Jain Education International
૩૯૭
૩. અન્ન.૯.
1
૪. વિા.૩૪.
સયદેવ (શતદેવ) અયલગામનો ગૃહસ્થ. તેણે જસહર(૧) પાસે દીક્ષા ગ્રહણ કરી
For Private & Personal Use Only
www.jainelibrary.org