________________
૩૯૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. સયંભૂ કુંથુ(૧)ના પ્રથમ શિષ્ય.'
૧. સમ. ૧૫૭. ૩. સયંભૂ જગતના કર્તા.
૧. પ્રશ્ન૭, પ્રશ્રઅ.પૃ.૩૩. ૪. સયંભૂ સર્ણકુમાર(૧) અને અહિંદ(૩)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૬. ૧. સયંભૂરમણ (સ્વયમ્ભરમણ) છેલ્લો વલયાકાર દ્વીપ જે સયંભૂરમણ સમુદ્રથી ઘેરાયેલો છે.' તેના બે અધિષ્ઠાતા દેવો છે – સયંભૂરમણભદ્ર અને સયંભૂરમણમહાભદ્ર. ૨
૧. સૂર્ય.૧૦૩, જીવા.૧૬૭,વિશેષા.૭૧૫, પ્રશ્ન. ૨૭, અનુહ પૃ.૯૧. ૨. જીવા.૧૮૫. ૨. સયંભૂરમણ સયંભૂરમણ વલયાકાર દ્વીપને ઘેરીને આવેલા વલયાકાર છેલ્લો સમુદ્ર.' તેના બે અધિષ્ઠાતા દેવો છે – સયંભૂરમણવર અને સયંભૂરમણમહાવર. ૧. જીવા. ૧૬૭, ૧૮૫,સ્થા. ૨૦૫, ઉત્તરા.૧૧.૩૦, સંતા. ૩૦, ભગ.૪૧૮, આવયૂ.
૧.પૂ.૬૦૧. ૨. જીવા. ૧૮૫. ૩. સયંભૂરમણ સયંભૂ(૪) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષનું છે.'
૧. સમ.૬. સયંભૂરમણભદ્ર (સ્વયમ્ભરમણભદ્ર) સયંભૂરમણ દ્વીપના બે અધિષ્ઠતા દેવોમાંનો એક.
૧. જીવા.૧૮૫. સયંભૂરમણમહાભદ્ર (સ્વયજૂરમણમહાભદ્ર) સયંભૂરમણ દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા.૧૮૫. સયંભૂરમણમહાવર (સ્વયમ્ભરમણમહાવર) સયંભૂરમણ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા. ૧૮૫. સયંભૂરમણવર (સ્વયમ્ભરમણવર) સયંભૂરમણ સમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક '
૧. જીવા.૧૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org