________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૯૫ ૧. સમ.૧૫૭.
૨. સ્થા.૭૬૭. ૩. સયંજલ સક્ક(૩)ના આધિપત્ય નીચેના લોગપાલ વરુણ(૧)નું સ્વર્ગીય વિમાન.”
૧. ભગ. ૧૬૫. ૧. સયંપભ (સ્વયંપ્રભ) આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં જન્મ લેનાર ચોથા ભાવી કુલગર. ૧
૧. સમ.૧પ૯, સ્થા.૫૫૬. ૨. સયંપભ અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થઈ ગયેલા ચોથા કુલગર.
૧. સમ.૧૫૭, સ્થા.૫૫૬. ૩. સયંપભ જંબુદ્દીવના ભરત(૨) ક્ષેત્રના ચોથા ભાવી તિર્થંકર જે પોકિલ(૪)નો ભાવી ભવ છે.
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૧૧. ૨. સ્થા.૨૯૧. . ૪. સયંપભ મંદર(૩) પર્વતના સોળ નામોમાંનું એક.'
૧. સમ.૧૬, જખૂ. ૧૦૯, સૂર્યમ.પૃ.૭૮. ૫. સયંપભ અયાસી ગહમાંનો એક.'
૧. સ્થા.૯૦, સૂર્ય. ૧૦૭, જમ્મુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯, સૂર્યમ.પૃ.૨૯૫
૯૬.
સયંપભા (સ્વયંપ્રભા) લલિયંગ દેવની રાણી. તે સિરિમઈ(૩) તરીકે પુનર્જન્મ પામી
હતી.
૧. આવયૂ.૧,પૃ.૧૬૫,આવમ.પૃ. ૨૧૯, આવહ.પૃ.૧૪૬. ૨. આવયૂ.૧પૃ.૧૭૨. ૧. સયબુદ્ધ (સ્વયંબુદ્ધ) જુઓ પયબુદ્ધ.'
૧. નદિધૂ.પૃ. ૨૬, ૨. સયબુદ્ધ ગંધસદ્ધિ નગરના રાજા મહબ્બલ(૩)નો મસ્ત્રી અને મિત્ર* - - -
૧. આવયૂ. ૧.પૃ. ૧૬૫, આવમ.પૃ.૧૫૮. ૧. સયંભૂ (સ્વયંભૂ) નવ વાસુદેવ(૧)માં ત્રીજા વાસુદેવ અને ભદ(૧૩)ના ભાઇ. તે બારવઈના રાજા ૨૬(પ) અને તેમની રાણી ૫હઈ(૨)ના પુત્ર હતા. તેમની ઊંચાઈ સાઠ ધનુષ હતી. તેમણે પોતાના પડિતુમેરઅને હણ્યો હતો. તેમનું આયુષ્ય સાઠલાખ વર્ષનું હતું. મૃત્યુ પછી તે છઠ્ઠી નરકે ગયા. તે તેમના પૂર્વભવમાં ધણદત્ત(૧) હતા.' ૧. આવમ.પૃ. ૨૩૭થી, આવનિ ૪૦થી, ૪૧૩, વિશેષા.૧૭૬૫, સમeo,૧૫૮,
તીર્થો. ૫૭૭, ૬૦થી, ૬૧૫, આવભા.૪૦, સ્થા.૬૭૨. સમવાયાં. તેમના પિતા તરીકે સોમ(૯)નો ઉલ્લેખ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org