________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. કલ્પ,પૃ.૧૫૨.
૨. કલ્પવિ.પૃ.૨૩૬.
૧. સયાઉ (શતાયુ) અતીત ઉસ્સપ્પિણી કાલચક્રના બીજા કુલગર.૧ જુઓ કુલગર.
૧. સ્થા. ૭૬ ૭.
૨. સયાઉ અતીત ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા બીજા કુલગર.૧ જુઓ કુલગર.
૧. સમ.૧૫૭.
૩. સયાઉ સુવિહિ(૧)ના સમકાલીન અર્થાત્ એરવય(૧) ક્ષેત્રના નવમા તિર્થંકર.૧ જુઓ અજિયસેણ(૪).
૧. તીર્થો.૩૨૨.
સયાજલા (સદાજલા) અધોલોકની નદી.૧ ૧. સૂત્ર.૧.૫. ૨. ૨૧.
સયાણિઅ (શતાનીક) જુઓ સયાણીય.૧
૧. આવહ.પૃ.૬૩૭.
સયાણિય (શતાનીક) જુઓ સયાણીય.
૩૯૯
૧. આવચૂ.૧.પૃ.૮૮, આવચૂ.૨.પૃ.૧૬૧,
સયાણીઅ (શતાનીક) જુઓ સયાણીય.૧
૧. આવચૂ.૧ પૃ.૩૧૮.
૧
સયાણીય (શતાનીક) કોસંબી નગરનો રાજા, રાણી મિયાવઈ(૧)નો પતિ,૨ રાજકુમાર ઉદાયણ(૧)નો પિતા અને રાજકુમારી જયંતી(૧)નો ભાઈ. તેના પિતા હતા સહસ્સાણીય.૫ એક વાર તેણે (સયાણીયે) ચંપાના રાજા દહિવાહણ ઉપર આક્રમણ કર્યું હતું.તે ઉજ્જૈણીના રાજા પજ્જોયે રાણી મિયાવઈને મેળવવા માટે સયાણીય ઉપર આક્રમણ કર્યું હતું. પરંતુ તે દરમ્યાન સયાણીય સગીર વયના ઉદાયણ અને પત્ની મિયાવઈને છોડીને અતિસાર યા મરડાના રોગથી મૃત્યુ પામ્યા.
L..
૧.ભગ.૪૪૧,વિપા.૨૪,આવવ્યૂ. ૨. પૃ.૧૬૧,૧૬૪, આવહ.પૃ.૬૩,
૩. ભગ.૪૪૧, વિપા.૨૪. ૪. ભગ.૪૪૧, ઉત્તરાક.પૃ.૧૨૭.
૬૭૭, ૬૭૯, આવમ.પૃ.૧૦૨, ૨૯૪-૯૬, કવિ પૃ.૧૭૦. ૨. ભગ.૪૪૧, વિપા.૨૪, આનિ. ૫૨૨, આવરૃ.૨.પૃ.૧૬૧,૧૬૪.
સયાલિ (શતાલિ) ભરહ(૨) ક્ષેત્રના પૂર્વભવ.
Jain Education International
૫. ભગ.૪૪૧.
૬. આવચૂ.૧.પૃ.૩૧૮,કલ્પવિ પૃ.૧૭૦. ૭. આવચૂ.૧,પૃ.૮૮થી, ૨.પૃ.૧૬૭. ૮. આવચૂ.૧.પૃ.૮૯.
અઢારમા ભાવી તિર્થંકર સમાહિ(૧)નો
For Private & Personal Use Only
www.jainelibrary.org