________________
૩૬૬
સંકરિસણ (સદ્કર્ષણ) ભરહ(૨) ક્ષેત્રના નવમા ભાવી બલદેવ(૨).૧
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૪.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
સંકાસિયા (સહ્કાશિકા) ચારણગણ(૨)ની ચાર શાખાઓમાંની એક.
૧. કલ્પ.પૃ.૨૫૯.
સંકુલિકર્ણી (શષ્કુલિકર્ણ) એક અંતરદીવ અને તેના લોકો,
૧. સ્થા.૩૦૪, જીવા.૧૧૨, પ્રજ્ઞા. ૩૬, નન્દ્રિય પૃ.૧૦૩.
૧. સંખ (શખ) મહાવીરે જે આઠ રાજાઓને દીક્ષા આપી હતી તેમાંનો એક.
૧. સ્થા. ૬૨૧.
૨. સંખ વિયાહપણત્તિના બારમા શતકનો પહેલો ઉદેશક.૧
૧. ભગ.૪૩૭,
૩. સંખ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧
૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬.
૪. સંખ અઠ્યાસી ગહમાંનો એક.૧
૧. સૂર્ય.૧૦૭, જમ્મૂ.૧૭૦, સ્થા.૯૦, સૂર્યમ.પૃ.૨૯૫-૯૬, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સ્થાઅ.પૃ.૭૮-૭૯.
૫. સંખ તિત્શયર અરિટ્ટણેમિનો પૂર્વભવ.
૧. સમ.૧૫૭, કલ્પશા.પૃ.૧૬૯.
૬. સંખ જેને સર્વાંગસુંદરી નામની પુત્રી હતી તે ગયપુરનો શેઠ.૧
૧. આચૂ.૧.પૃ.૬૨૭, આવહ.પૃ.૩૯૫.
૭. સંખ કાસી દેશનો રાજા. તે મલ્લિ(૧)ને પરણવા ઇચ્છતો હતો.
૧. શાતા.૬૫, ૭૨, સ્થા.૫૬૪.
૮. સંખ મહુરા(૧)નો રાજકુમા૨. તે સંસારનો ત્યાગ કરી શ્રમણ બન્યો હતો અને તેણે ગયપુરમાં પુરોહિતના પુત્રને દીક્ષા આપી હતી.૧
૧. ઉત્તરાનિ.પૃ.૩૫૪, ઉત્તરાયૂ.પૃ.૨૦૧, ઉત્તરાશા.પૃ.૩૫૫, ઉત્તરાક.પૃ.૨૩૫. ૯. સંખ તિત્શયર મહાવીરનો ઉપાસક શ્રાવક. તે સાવત્થીનો હતો. તેની પત્ની ઉપ્પલા(૨) હતી. મૃત્યુ પછી ઇસિભદ્દપુત્તની જેમ તે પણ દેવ તરીકે જન્મ્યો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.૧
૧.
ભગ.૪૩૭-૩૮, ૪૪૦, ૪૯૧, ૬૩૪, કલ્પ.૧૩૬, ઉ૫ા.૨૪, આવચૂ. ૧. પૃ. ૧૫૯, આવમ.પૃ.૨૦૯, ઉપાઅ.પૃ.૨૭, સ્થાઅ.પૃ.૪૫૬.
૧૦. સંખ ભરહ(૨) ક્ષેત્રના સાતમા ભાવી તિર્થંકર ઉદય(૧)નો પૂર્વભવ. તેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org