SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વેહલ્લ વર્ણાિદસાનું ચોથું અધ્યયન. ૧. નિર.૫.૧. ૨. વેહલ્લણિસઢના સમાન. ૧. નિ૨.૫.૪. ૧ ૩. વેહલ્લ જુઓ વિહલ્લ અને હલ્લ(૩).૧ ૧. નિ૨.૧.૧, અનુત્ત.૧.૬. ૧. વેહાસ અણુત્તરોવવાઇયદસાના પ્રથમ વર્ગનું નવમું અધ્યયન. ૧. અનુત્ત. ૧. ૨. વેહાસ રાગિહના રાજા સેણિય(૧) અને તેની રાણી ચેલ્લણાનો પુત્ર. તે વિહલ્લ(૧) નામે પણ જાણીતો હતો.૧ ૧. અનુત્ત. ૧. વોક્કાણ એક અણારિય (અનાર્ય) દેશ અને તેના લોકો. આ અને પક્કણ એક છે. તેની એકતા વખાન (Wakhan) સાથે સ્થાપવામાં આવી છે. ર ૧. પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. ૨. લાઇ.પૃ.૩૬૬, સ્ટજિઓ.પૃ.૨૪,૯૫, જિઓમ.પૃ.૧૩,૮૭. ૧ સ ૧. સઈ (શચી) સક્ક(૩)ની આઠ મુખ્ય પત્નીઓમાંની એક. તેના પૂર્વભવમાં તે હત્થિણાઉરના શેઠની પુત્રી હતી. તે તિત્શયર પાસ(૧)ની શિષ્યા બની હતી. તેનું બીજું નામ સેયા છે. ૧ ૧.સ્થા.૬૧૨, જ્ઞાતા.૧૫૭. ૨. ભગ.૪૦૬. ૨. સઈ ણાયાધમ્મકહાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું ત્રીજું અધ્યયન. ૧. શાતા.૧૫૭. ૨. સઉણિ અગિયાર કરણમાંનું (દિવસના વિભાગોમાંનો) એક. ૧. જમ્મૂ.૧૫૩, સૂત્રનિ.૧૧. Jain Education International ૩૬૫ સઉણય (શકુનરુત) શુકન અને પશુપક્ષીના વિભિન્ન અવાજો (ભાષા) વિશેનું લૌકિક શાસ્ત્ર.૧ ૧ ૧. નન્દિ.૪૨. ૧. સણ (શનિ) રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા જેને નિમન્ત્રણ મોકલવામાં આવેલું તે હત્થિણાઉરનો રાજકુમાર.' ૧. સીતા.૧૧૭. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy