________________
૩૬ ર
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સેવામાં જુદા જુદા પ્રકારના દેવો છે જેમ કે વેસમણકાઇય, વેસમણદેવકાઈય, સુવણકુમાર, દીવકુમાર, દિસાકુમાર, વાણવંતર વગેરે. વળી, તેમની સેવામાં જુદા જુદા દેવો પણ છે જેવા કે પુણભદ્દ(પ), માણિભદ્(૧), સાલિભદ(૪), સુમણભદ(પ), ચક્ક વગેરે. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – રોહિણી(પ), મયણા(૨), ચિત્તા(૨) અને સોમા(૬). આ વેરામણ ઉત્તર દિશાનો રક્ષક દેવ છે. ૪ ૧. ભગ.૧૬૫, જ્ઞાતા.૭૬, જબૂ.૧૨, ૨. ભગ.૧૬૮, સમી.૭૮. ૧૨૩, ઉત્તરા.૨૨.૪૧, આવયૂ.૧. [૩. ભગ.૪૦૬ . પૃ.૧૫૪, ૧૮૭, સ્થા.૨પ૬,૩૧૭, ૪. ભગ.૪૧૭-૧૮, ભગઅ.પૃ.૫૨૦, કલ્પવિ.પૃ.૨૩૨.
ઉપાઅ પૃ.૨૭. ૧૦. વેસમણ જંબુદ્દીવમાં આવેલા પ્રત્યેક દીહવેયડૂઢ પર્વતનું એક શિખર.",
૧. સ્થા.૬૮૯, જબૂ.૧૨, ૯૩. ૧૧. વેસમણ ઉત્તર દિશાનો દેવ.૧
૧. ભગ.૪૧૭. ૧૨. વેસમણ મહાવીરનાં તીર્થમાં થયેલા એક અજૈન ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે.'
૧. ઋષિ.૪૫, ઋષિ(સંગ્રહણી) વેસમણકાઇય (વૈશ્રમણકાયિક) લોગપાલવેરામણ()ના આધિપત્ય નીચે રહેલા એક પ્રકારના દેવો.
૧. ભગ.૧૬૮. ૧. વેસમણકૂડ (વૈશ્રમણકૂટ) મેરુ પર્વતની પૂર્વમાં સીયા નદીની દક્ષિણ બાજુએ આવેલો એક વખાર પર્વત.'
૧. જખૂ.૨૬, સ્થા.૩૦૨, ૪૩૪, ૬૩૭. ૨. વેસમણકૂડ જુઓ વેસમણ(૧૦). "
૧. જખૂ.૨૧, ૯૩. વેસમણદત્ત (વૈશ્રમણદત્ત) રોહીડાના રાજા, રાણી સિરિદેવી(૪)ના પતિ અને રાજકુમાર પૂસણંદીના પિતા '
૧. વિપા.૩૦. વેસમણદાસ (વૈશ્રમણદાસ) કુલાણ નગરમાં રાજ કરનારો રાજા.'
૧. સંસ્તા.૮૧. વેસમણદેવકાઇઅ (વૈશ્રમણદેવકાયિક) લોગપાલ વેસમણ(૯)ના આધિપત્ય નીચેના એક પ્રકારના દેવો.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org