________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૬ ૧ ૧. સ્થા.૩૦૫. વેલાવાસિ (વેલાવાસિનું) સમુદ્રના કે નદીના કિનારે રહેનારા વાનપ્રસ્થ તાપસીનો વર્ગ-૧
૧. પ.૩૮, ભગઅ.પૃ.૫૧૯. ૧. વેસમણ (વૈશ્રમણ) દિવસરાતના ત્રીસ મહત્તમાંનું એક.'
૧. જબૂ.૧૫૨, સમ.૩૦, સૂર્ય.૪૭. ૨. વેસમણ કણયપુરના રાજા પિયચંદ અને રાણી સુભદા(પ)નો રાજકુમાર પુત્ર. તેની પત્ની સિરિદેવી(૨) હતી. તેણે પોતાના પુત્ર ધણવઇ (૩)ને રાજસિંહાસન ઉપર સ્થાપી સંસારત્યાગ કર્યો અને તિર્થીયર મહાવીર પાસે દીક્ષા લીધી. તે તેના પૂર્વભવમાં મણિવયા નગરનો રાજા મિત્ત(૫) હતો.'
૧. વિપા.૩૪. ૩. વેસમણ વયસોગા નગરના રાજા મહબ્બલ(૨)ના છ મિત્ર રાજાઓમાંનો એક. તેણે પણ મહબ્બલ સાથે સંસારત્યાગ કર્યો અને વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરી. મૃત્યુ પછી તેણે કુરુના રાજા અદીણસતુ(૧) તરીકે જન્મ લીધો.'
૧. જ્ઞાતા. ૬૪-૬૫. ૪. વેસમણ ઈસાણ ક્ષેત્રના ઇન્દ્રના આધિપત્ય નીચેનો લોગપાલ. તેની મુખ્ય પત્નીઓ ચાર છે – પુઢવી(૧), રાઈ(૩), રયણી(૧) અને વિજુ(૬). જુઓ સોમ(૨).
૧. ભગ.૪૦૬, સ્થા.૨પ૬ . પ.વેસમણ બલિ(૪)ના આધિપત્ય નીચેનો લોગપાલ.તેની મુખ્ય પત્નીઓ ચાર છેઃ મીણગા, સુભદા(૧૫), વિજયા(૧૨) અને અસણી. જુઓ સોમ(૪). ૧. ભગ.૧૬૯, ૧૭૨, સ્થા.૨૫૬.
૨. ભગ.૪૦૬. ૬. વેસમણ ચમર(૧)ના આધિપત્ય નીચેનો લોગપાલ. વેસમણા તેનું પાટનગર છે. તેને ચાર મુખ્ય પત્નીઓ છે – કણગા(૧), કણગલયા, ચિત્તગુત્તા(૨) અને વસુંધરા(૩).જુઓ સોમ(૪).
૧. ભગ.૪૦૬, સ્થા. ૨૫૬. ૭. વેસમણ જંબુદ્દીવમાં આવેલા ચુલહિમવંત પર્વતનું શિખર. ૧
૧. સ્થા.૫૨૨, જખૂ.૭૫. ૮. સમણ દક્ષિણ ગુયગ(૧) પર્વતનું શિખર.'
૧. સ્થા. ૬૪૩. ૯. વેસમણ સક્ક(૩)નો એક લોગપાલ. તેમનું દિવ્ય વિમાન વગુ(૨) છે. તેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org