________________
૩૬૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
દેવ.1
૧. ભગ.૧૬૬, આવહ.પૃ.૬૫૧, સૂત્રચૂ.પૃ. ૧૫૪. વેવેયઅ (વેદવેદક) પણવણાનું સત્તાવીસમું પદ (પ્રકરણ)
૧. પ્રજ્ઞા.ગાથા ૬. વેયાલિય (વૈતાલિક) સૂયગડના (પ્રથમ શ્રુતસ્કન્ધનું) બીજું અધ્યયન. તેનો ઉપદેશ ઉસભ(૧)એ આપ્યો હતો. ૧. સમ.૧૬,૨૪, સૂત્રનિ.૩૯.
૨. આવયૂ.૧.પૃ. ૨૧૦. ૧. વેરુલિઅ (વૈડૂર્ય) રણપ્પભા(૨) નરકભૂમિના પ્રથમ કાર્ડનો ત્રીજો ભાગ.૧
૧. સ્થા.૭૭૮. ૨. વેલિઅ દક્ષિણ રુયગ(૧) પર્વતનું શિખર.'
૧. સ્થા.૬૪૩. ૩. વેલિઅ જંબુદ્દીવમાં આવેલા પર્વત મહાહિમવંત(૩)નું શિખર.'
૧. સ્થા.૫૨૨, ૬૪૩, જખૂ.૮૧. વેલંધર (વેલન્જર) અથવા વેલંધરણાગરાય (વેલમ્પરનાગરાજ) જંબુદ્દીવને ઘેરીને આવેલા લવણ સમુદ્રના કિનારાનું રક્ષણ કરતા ણાગકુમાર દેવોના ઈન્દ્ર. આવા ઇન્દ્રો ચાર છે – ગોથુભ, સિવા, સંખ(૧૪) અને મણોસિલઅ. તેમના વાસસ્થાનરૂપ પર્વતો આ છે – ગોથુભ, ઉદગભાસ, સંખ(૧૩) અને યસીમ. આ પર્વતો લવણ સમુદ્રમાં આવેલા છે.'
૧. જબૂ.૧૫૮-૧૫૯, સમઅ.પૃ.૭૧-૭૨, સમ.૧૭, સ્થા.૩૦૫. ૧. વેલંધરોવવાય (વેલમ્પરોપપાત) એક અંગબાહિર કાલિઅ આગમગ્રન્થ જે હાલ અસ્તિત્વમાં નથી.
૧. નન્દિ.૪૪, વ્યવ(મ), ૧૦.૨૭, પાક્ષિપૃ.૪૫. ૨. વેલંધરોવવાય સંખેવિતદસાનું એક અધ્યયન. આ અને વેલંધરોવવાય(૧) એક જણાય છે.
૧. સ્થા. ૭૫૫. ૧. વેલંબ (વેલમ્બ) વાઉકુમાર દેવોના બે ઇન્દ્રોમાંનો એક. તેની નીચે તેને ચાર લોગપાલ છે – કાલ(૧), મહાકાલ(૮), અંજણ(પ) અને રિટ્ટ(૪) ધરણ(૧)ની મુખ્ય પત્નીઓ જેવી જ તેને પણ છ મુખ્ય પત્નીઓ છે. ૧. ભગ.૧૬૯, સ્થા. ૨૫૬.
૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૨. વેલંબ એક મહાપાયલકલસ જૂવઅનો અધિષ્ઠાતા દેવ.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org