________________
૩૫૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૭. વેજયન્તી મહાવિદેહના સુવપ્પ(૧) પ્રદેશનું પાટનગર.'
૧. જખૂ. ૧૦૨. ૮. વેજયન્તી ગ્રહો, નક્ષત્રો અને તારાઓમાંથી દરેકની જે ચાર મુખ્ય પત્નીઓ છે તેમાંની એકનું નામ.૧
૧. સ્થા. ૨૭૩, ભગ.૪૦૬, જખૂ. ૧૭૦, જખૂશા.પૃ.૫૩૪. વેડય (વેટક) ચારણગણ(૨)ની સાત શાખાઓમાંની એક. ૧
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૫૯. વેણઈયા (વચનત્રિકા) અંભી(૨) લિપિઓમાંની એક ૧
૧. પ્રજ્ઞા.૩૭, સમ.૧૮. વેણા આચાર્ય શ્લભદ્રની સાત બહેનોમાંની એક, તે સંભૂUવિજય(૪)ની શિષ્યા
હતી. ૧
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ. ૨૫૬, આવચૂ. ૨.પૃ.૧૮૩, તીર્થો. ૭૫૪, આવ.પૃ.૨૮,
આવહ.પૃ. ૬૯૩. વેણુદાલિ ઉત્તરના સુવણકુમાર દેવોના ઇન્દ્ર. તેમને છ મુખ્ય પત્નીઓ છે. તેમના નામ ભૂયાણંદ(૧)ની છ મુખ્ય પત્નીઓ જેવાં જ છે. વેણુદાલિને ચાર લોગપાલ છેચિત્તપખ, વિચિત્તપમુખ, ચિત્ત(૩) અને વિચિત્ત.
૧. ભગ.૧૬૯,પ્રજ્ઞા.૪૬, સ્થા.૪૪. | ૩. સ્થા. ૨૫૬.
૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૧. વેણુદેવ દક્ષિણના સુવર્ણકુમાર દેવોના ઇન્દ્ર. તેમને છ મુખ્ય પત્નીઓ છે. તેમનાં નામ ધરણ(૧)ની છ મુખ્ય પત્નીઓનાં નામ જેવાં જ છે. વેણુદેવને પણ વેણુદાલિ જેમ ચાર લોગપાલ છે. ૧. પ્રજ્ઞા.૪૬ , ભગ.૧૬૯, સ્થા.૪૦૪. !
- ભગ,૧૬૯. સ્થા.૪૦૪. ! ૩. સ્થા.૨૫૬ . ૨. ભગ.૪૦૬, સ્થા.૫૦૮. ૨. વેણુદેવ જુઓ ગરુડવેણુદેવ
૧. સ્થા. ૮૬. વેષ્ણા (વજ્ઞા) જુઓ બેન્ના(૨).૧
૧. નિશીયૂ.૩.પૃ.૪૨૫. વેણાતડ (બેન્નાતટ) બેણા(૨) નદીના કાંઠે આવેલું નગર.'
૧. નિશીયૂ.૩.પૃ.૪૨૫. વેણાયડ (બેન્નાતટ) મૂલદેવ(૧) આ નગરનો રાજા હતો.આ અને બિણાતડ એક છે.
૧. ઉત્તરાને.પૃ.૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org