________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૫૫ ૧. પ્રજ્ઞા.૩૭. ટીકાકાર વેદંગ આપે છે (પ્રજ્ઞામ.પૃ.૫૮). વેગવઈ (વેગવતી) જેના કાંઠે અક્રિયગ્ગામ આવેલું હતું તે નદી.'
૧. આવનિ.૪૬૪, આવનિ (દીપિકા), પૃ.૯૬, વિશેષા.૧૯૧૪, આવમ.પૃ. ૨૬૮. ૧. વેજયંત (વૈજયન્ત) બીજું અનુત્તર સ્વર્ગીય વાસસ્થાન (વિમાન) અને તેના દેવો.૧
૧. અનુ.૧૩૯, પ્રજ્ઞા.૩૮, ઉત્તરા.૩૬.૨ ૧૩. ૨.જયંત જંબુદ્દીવ વગેરેનું દક્ષિણ દ્વારા તેનો અધિષ્ઠાતા દેવ વેજયંત(૩) છે."
૧. જબૂ.૮, સ્થા.૩૦૩, જીવા. ૧૨૮, ૧૪૪. ૩. વેજયંત જંબુદ્દીવ વગેરેના વેજયંત(૨) દ્વારનો અધિષ્ઠાતા દેવ.'
૧. સ્થા.૩૦૩, ૩૦૫, જીવા.૧૪૪, ૧૭૪. ૪. જયંત ઉત્તર ગુયગ(૧) પર્વતનું શિખર.'
૧. સ્થા. ૬૪૩. જયંતા (વજયન્તા) જંબુદ્દીવના જયંત(૨) દ્વારના અધિષ્ઠાતા દેવ જયત્ત(૩)નું પાટનગર.
૧. સમ.૩૭. ૧.વેજયંતી (વજયન્તી) છઠ્ઠાબલદેવ(૨) આણંદ(૧)ની માતા અને ચક્કપુરના રાજા મહસિવની પત્ની. ૧. સમ.૧૫૮, તીર્થો.૬૦૪.
૨. આવનિ.૪૦૮-૪૧૧. ૨. વેજયંતી સંસારત્યાગના પ્રસંગે તિર્થીયર પઉમપ્રહ દ્વારા ઉપયોગમાં લેવાયેલી પાલખી.'
૧. સ.૧૫૭. ૩. વેજયન્તી પખવાડિયાની આઠમની રાત."
૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૮. ૪. વેજયન્તી રુયગ(૧) પર્વતના મધ્ય ક્ષેત્રની એક વિદિશામાં વસતી એક મુખ્ય દિસાકુમારી દેવી.'
૧. તીર્થો. ૧૬૫. પ.વેજયન્તી પૂર્વરૂયગ(૧)ના પલંબ(૪) શિખર ઉપર વસતી એકમુખ્ય દિસાકુમારી દેવી.'
૧. સ્થા. ૬૪૩, જબૂ.૧૧૪, તીર્થો. ૧૫૩. ૬. વેજયન્તી ઉત્તર અંજણગ પર્વત ઉપર આવેલું તળાવ.'
૧. સ્થા.૩૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org